શેર કરો

ઘટકો

15મીનીટ
12ર્વિંગ્સ
  1. 1વાટકો.સુધારેલી લીલી ચોરી
  2. 2ચમચી તેલ
  3. 1નંગ ટમેટુ
  4. 1/2ચમચી હરદર
  5. 1/2ચમચી મરચું પાવડર
  6. 1/2ચમચી ધાણા જીરું
  7. 1/2ચમચી ગરમ મસાલો
  8. માપસર મીઠું
  9. 1/2ચમચી ખાંડ
  10. 1/2ગ્લાસ પાણી
  11. 1/2રાઇ જીરું હીંગ

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌપ્રથમ ગેસ ઉપર કુકર મા વઘાર માટે તેલ મુકી તેમાં રાઇ જીરૂ નાખી વધાર થાય એટલે તેમાં હીંગ નાખી જીણુ સમારેલું ટમેટુ નાખવુ ને સુધારેલી ચોરી નાખી મસાલો નાખવો

  2. 2

    પછી તેમાં ખાંડ નાખી હલાવીને પાણી નાખી ઢાકળુ બંધ કરી 3સીટી લગાડવી શાક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maya Zakhariya Rachchh
Maya Zakhariya Rachchh @cook_17908469
પર

ટિપ્પણીઓ

Similar Recipes