રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2મૈંદા
  2. 1વાટકી ચોખા નો લોટ
  3. 3 ચમચીઘી નું મોણ
  4. 2 ચમચીતલ
  5. 2આદું તીખાં મરચાં ની પેસ્ટ
  6. મીઠું પ્રમાણસર
  7. ખાટું દહી જરૂર મુજબ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મૈંદા માં ચોખા નો લોટ, ઘી, મીઠું, તલ, આદું મરચાં ની પેસ્ટ અને દહીં થી લોટ બાંધવો. સંચા થી ચકરી સીધી તવામાં જ પાડી ધીમાં તાપે તળી લો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes