વર્મીસીલી સ્પ્રિંગ રોલ

Bansi Kotecha @cook_18005888
વર્મીસીલી સ્પ્રિંગ રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વર્મીસીલી ને મીઠું અને હળદર નાખી કૂકરમાં બાફી લો.(એક જ વીસલ કરવાની)
- 2
એક કડાઈમાં તેલ મૂકી લસણની પેસ્ટ નાખી, ડુંગળી નાખી સાંતળો.તેમાં ટામેટાની પેસ્ટ નાખી, રેગ્યુલર બધા મસાલા, પાવભાજી મસાલો નાખી.ગ્રેવી તૈયાર કરો અને પાવભાજી ની ગ્રેવી બનાવો. ગ્રેવી ઘટ્ટ રાખવાની
- 3
હવે તે ગ્રેવીમાં વર્મીસેલી નાખી અને મિક્સ કરો. તૈયાર છે પાઉંભાજી વર્મીસેલી
- 4
હવે સ્પ્રીંગ રોલ ના પડ માટે મેંદો, કોનફ્લોર,તેલ,મીઠું અને પાણીથી કણક બાંધો. હવે તેની ડબલ પડની રોટલી કરી પડ શેકીને બનાવો. તૈયાર છે સ્પ્રીંગ રોલ ના પડ
- 5
હવે પાઉંભાજી વર્મીસેલી ભરી અને સ્પ્રિંગ રોલ વાળી લો
- 6
સ્પ્રિંગ રોલ ને ધીમા તાપે ગુલાબી તળી લો તૈયાર હેલ્ધી સ્પ્રિંગ રોલ. સ્પ્રિંગ રોલ ને સોસ અને માયોનીઝ ડીપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્પીનેચ સોરબા, ચીઝ મેંદુવડા, બનાના ચટણી ( Spinach Sorba,Cheese Meduvada, Banana Chutney Recipe In
#સ્વાદગ્રૂપ#મિસ્ટ્રીબોકસ#ટીમ :૭ Kajal Kotecha -
હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ
#લીલીહેલો, ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લય આવી છું હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ .જે નાના બાળકો ને ખુબ જ ભાવશે.. જનરલી બાળકો ને પાલક નથી ભાવતી તો મે અહી બાળકો ના હેલ્થ માટે અને બાળકો નેચટપતું ભાવે એને ધ્યાન માં રાખી ન્યુ ટ્વીસ્ટ આપ્યો છે આશા રાખું તમને લોકો ને ગમશે..તો ચાલો આજે આપણે બનાવીએ હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ. Falguni Nagadiya -
સ્પ્રિંગ રોલ
#રેસ્ટોરન્ટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું સ્પ્રિંગ રોલ નાના છોકરા શાક રોટલી ખાતા ન હોય પણ તેને અલગ આપીએ તો તે ખાય છે સ્પ્રિંગ રોલ ટેસ્ટી છે તો તમે જરૂર ટ્રાય કરો જો. Vaishali Nagadiya -
-
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટાઇલિશ પકવાન _
સ્ટાઇલિશ પકવાન _ આપણે એક ડીશ ને ત્રણ રીતે પ્રેઝન્ટ કરી શકીએ છે ચાલો બનાવીએ સ્ટાઇલિશ પકવાન#પ્રેઝન્ટેશન#સ્વાદગ્રૂપ# ટીમ:૭ Bansi Kotecha -
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiઘરમાં જ મળી આવતા વેજીટેબલ નો ઉપયોગ કરી સ્પ્રિંગ રોલ બનાવ્યા છે ચીલી સોસ સાથે સરસ લાગે છે Ankita Tank Parmar -
સ્પ્રિંગ રોલ
#EB#Week14#cookpadindia#cookpadgujarati#springrollતળેલી વાનગી હંમેશા ટેસ્ટી જ લાગે. વરસાદ ની સીજનમાં ભજીયા તો અવારનવાર બનતા જ હોય પરંતુ આજે મે વિટામિન્સ થી ભરપૂર વેજીટેબલ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી સ્પ્રિંગ રોલ બનાવ્યા. મસ્ત બન્યા અને ટમેટા કેચઅપ સાથે સર્વ કર્યા... Ranjan Kacha -
ફણગાવેલ મૂગ નું રેનબો સલાડ (Sprouted Moong Rainbow Salad Recipe In Gujarati)
#પ્રેઝન્ટેશન#સ્વાદગ્રૂપ#Team:૭ VANITA RADIA -
-
-
ક્રિસ્પી વેજ સ્પ્રિંગ રોલ
#સુપરસેફ૨.સ્પ્રિંગ રોલ નાના અને મોટા બધા ને ભાવતી વાનગી છે, ઘર માં મહેમાંન આવે તો આપણે આ રોલ નાસ્તા માં પણ આપી શકાય, મને સ્પ્રિંગ રોલ બહુ ભાવે એટલે મેં બનાવ્યાં. Bhavini Naik -
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
વેજીટેબલ સમોસા ના પડ વધ્યા હતા તો એનો સદુપયોગ કરી જ નાખ્યો..સ્પ્રિંગ રોલ બનાવી દીધા.. Sangita Vyas -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
#EB#week14 મે અહી ઘણા બધા ફેરફાર કરીને સ્પ્રીંગ રોલ બનાવ્યા છે Khushbu Sonpal -
સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે.. Payal Desai -
-
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel -
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe in Gujarati)
#Fam#spring rollમારી આ રેસીપી મારા ફેમિલીની ખૂબ જ પ્રિય છે જે નાના અને મોટા બધાને ખૂબ જ ભાવે છે Madhvi Kotecha -
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Rolls recipe In Gujarati)
વેજ સ્પ્રિંગ રોલ મને ખૂબ જ પસંદ છે તેથી મારા મમ્મીએ મારા માટે સ્પેશ્યલી બનાવ્યા છે#મોમ Hiral H. Panchmatiya -
-
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ વિધાઉટ ઓનિયન-ગાર્લિક
#GA4#Week3ચાઈનીઝ સ્પ્રિંગ રોલ નુડલ્સ તથા મેંદાની શીટથી બનાવવામાં આવે છે જે ખાવામાં ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી છે Sonal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10637072
ટિપ્પણીઓ