પિઝ્ઝા ગોલગપ્પા

#CulinaryQueens
#ફ્યુઝનવીક
#અઠવાડિયું-4
અઠવાડિયું-4 ની ફ્યુઝન વીક થીમ માં મે ઇન્ડિયા નું ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પા અને ઇટાલિયન પોપ્યુલર ફૂડ પિઝ્ઝા , બંને નું ફ્યુઝન કરી ને બનાવ્યા છે પિઝ્ઝા ગો લગપ્પા.પાર્ટી કે ફંકશન માટે બધા ને ભાવે તેવું આ સ્ટાર્ટર ખૂબ જ ઝડપ થી બે થી પાંચ મિનિટ માં તૈયાર થાય છે.
પિઝ્ઝા ગોલગપ્પા
#CulinaryQueens
#ફ્યુઝનવીક
#અઠવાડિયું-4
અઠવાડિયું-4 ની ફ્યુઝન વીક થીમ માં મે ઇન્ડિયા નું ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પા અને ઇટાલિયન પોપ્યુલર ફૂડ પિઝ્ઝા , બંને નું ફ્યુઝન કરી ને બનાવ્યા છે પિઝ્ઝા ગો લગપ્પા.પાર્ટી કે ફંકશન માટે બધા ને ભાવે તેવું આ સ્ટાર્ટર ખૂબ જ ઝડપ થી બે થી પાંચ મિનિટ માં તૈયાર થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પિઝ્ઝા ગોલગપ્પા બનાવવાની બધી સામગ્રી તૈયાર રાખવી.પાણીપુરી તૈયાર મળે છે. મેં બારીક રવા ની પૂરી ઘરે જ બનાવી છે.હવે એક પેન મા બે ચમચી તેલ ગરમ કરવું.તેમાં સમારેલા કાંદા,સમારેલા રેડ પેપર,યેલો પેપર,ગ્રીન કેપ્સીકમ અને બાફેલા કોર્ન નાખી તેજ આંચ પર એક થી દોઢ મિનિટ સાંતળવું.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી,બરાબર મિક્સ કરી લેવું.ગેસ બંધ કરી મિશ્રણ એક બાઉલ માં કાઢી લેવું.ઠંડુ થવા દેવું.
- 2
આ મિશ્રણ માં હવે બધા મસાલા નાખવા.પિઝ્ઝા સિઝનીંગ, ઓરીગેનો,રેડ ચીલી ફ્લેક્સ,બે ટેબલસ્પૂન મોઝરેલાં ચીઝ નાખી બરાબર મિક્સ કરવું.પિઝ્ઝા નું સ્ટફિંગ તૈયાર છે.હવે પૂરી માં વચ્ચે થી જરાક ફોડી, તેમાં બે ચમચી પિઝ્ઝા નું સ્ટફિંગ ભરવું.આખી પૂરી ભરાય તેટલું ભરવું.પછી તેના પર ગ્રેટ કરેલું ચીઝ મૂકવું.તેના પર ઓરીગેનો અને રેડ ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરવા.આ રીતે બધી પૂરી તૈયાર કરવી. માઇક્રોવેવ સેફ ડિશ માં મૂકી ત્રીસ સેકંડ માટે માઇક્રોવેવ કરવું અથવા ચીઝ પીગળી જાય ત્યાં સુધી કરવું.
- 3
ચીઝ પીગળી જાય એટલે માઇક્રોવેવ માંથી બહાર કાઢી ગરમ ગરમ પિઝ્ઝા ગોલગપ્પા પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બગૅર પિઝ્ઝા(Burger Pizza Recipe In Gujarati)
બગૅર અને પિઝ્ઝા બંને એવી વાનગી છે જે નાના મોટા કોઈ ને પણ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.. તો આજે મેં ડોમિનોઝ સ્ટાઈલ બગૅર પિઝ્ઝા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર થી બનાવજો.!!#trend Charmi Shah -
મિની પેન પિઝ્ઝા
#ફાસ્ટફૂડનાના બાળકો ને ખૂબ જ પ્રિય એવા પેન પિઝ્ઝા નાની સાઇઝ ના બનાવ્યા છે ,એટલે તેઓ સરળતા થી ખાઈ શકે Radhika Nirav Trivedi -
પિઝ્ઝા પરાઠા (Pizza Paratha Recipe in gujarati)
#GA4#Week10#Chesse#Post1 પિઝ્ઝા મારી મનપસંદ વાનગી છે એટલે દરેક વાનગી મા પિઝ્ઝા ને ઉમેરી એમાંથી નવી નવી રીતે ઘણીબધી વાનગી પિઝ્ઝા જેવી બનાવવા ની કોશિષ કરૂ છું અને ઘણી બધી વાનગી આ ટેસ્ટ ની બનાવી શકાય એવો ખ્યાલ પણ આવ્યો.આ પરાઠા હેલ્ધી પણ છે કારણ કે આમા ઘઉં ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે બધા વેજ પણ છે, તો તમે પણ ટ્રાય કરજો. Nidhi Desai -
-
મગ માર્ગેરિટા પિઝ્ઝા
#ઇબૂક#day24ક્યારેક એકદમ ભૂખ લાગી હોય તો મગ પિઝ્ઝા બેસ્ટ ઓપ્શન છે,૨ જ મિનીટ મા બની જાય છે. Radhika Nirav Trivedi -
-
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
લેફટ ઓવર થેપલા પિઝ્ઝા(Left Over Thepla Pizza Recipe InGujarati)
થેપલા પિઝ્ઝા એક હેલ્ધી રેસિપી છે. જે મેં લેફટ ઓવર થેપલા માંથી બનાવ્યા છે. તમારે ગમે ત્યારે પણ પિઝ્ઝા ખાવા હોય ત્યારે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પિઝ્ઝા. તમે પણ જરૂર થી બનાવજો..#સુપરશેફ૩#week3 Charmi Shah -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#FD"Friends are like stars in the sky. You may not always notice them, they are always there for you" Happy Friendship Day to all 🎂🍰આજે ફ્રેન્ડશીપ ડે ના શુભ દિન નિમિત્તે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ ની મનપસંદ વાનગી અહીં શેર કરી છે. Hetal Siddhpura -
મેગી ચપાટી પિઝ્ઝા
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે મેગી ચપાટી પિઝ્ઝા બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
ચીલી બિન સૂપ(Chilli bean soup recipe in gujarati)
#GA4#Week10#cookpadindiaઆ સૂપ ને એક હોલ મિલ કહી શકાય. ડિનર માં તમે આ સૂપ બનાવ્યું હોય તો તમારું પેટ ભરાઈ જાય.તેમાં બધા જ પ્રકારના તત્વો હજાર છે જે એક મિલ માં હોવા જોઈએ..ટેસ્ટ માં ખૂબ જ ચટપટું, ટેસ્ટી લાગે છે. Hema Kamdar -
#ઇટાલિયન ઢોકળા પીઝા
#ZayakaQueens#ફ્યુઝનવીકપીઝા એ ઈટલી ની વાનગી છે અને ઢોકળા આપણા ભારત ના ગુજરાતીઓ ની સૌથી પ્રચલીત ,ખવાતી વાનગી છે.હું આજે ફ્યુઝનવીક માં ફ્યુઝન ઇટાલિયન ઢોકળા પીઝા બનાવવા ની રીત લઈ ને આવી છુ. જે ખાવા માં રેગ્યુલર પીઝા જેવા જ ટેસ્ટી લાગે છે Snehalatta Bhavsar Shah -
કોરીએન્ડર પેસ્તો પાસ્તા (Coriander Pesto Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujaratiઇટાલિયન પેસ્તો પાસ્તા માં મુખ્યત્વે બેસિલ નો ઉપયોગ થાય છે ,પરંતુ મારા ગ્રામ માં બેસિલ મળતા નથી એટલે એનું દેશી વર્ઝન બનાવવા માટે મે કોથમીર નો ઉપયોગ કર્યો છે ,તેની સાથે કાજુ નું કોમ્બિનેશન ખરેખર ખૂબ જ ક્રીમી , ટેસ્ટી બન્યા અને બધાને ખુબજ ભાવ્યા. Keshma Raichura -
વેજીટેબલ સ્ટર ફ્રાય (Vegetables stirfry recipe in Gujarati)
લીલા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ મળે છે જે હોર્મોન્સ રેગ્યુલેટ કરવામાં, શરીરના કોષોને થતી હાનિ દૂર કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી લીવરના ડિટૉક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ઉપયોગી છે. વેજીટેબલ સ્ટર ફ્રાય એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ઘી ડીશ છે જે રાઈસ અને નૂડલ્સ સાથે સર્વ કરી શકાય. વધારે હેલ્ધી બનાવવા માટે વેજિટેબલ સ્ટર ફ્રાય ને પ્લેન દલિયા સાથે પણ સર્વ કરી શકાય.#MW1 spicequeen -
રોટલા પિઝ્ઝા
#flamequeens#ફ્યુઝનવીકબાળકો રોટલા ખાવા માં બહુ આનાકાની કરતા હોય છે તો તેમને આ રીતે હેલ્થી પિઝ્ઝા બનાવી આપો કારણકે બાળકો ને બહુ જ ભાવતા હોય છે અને આ પિઝ્ઝા બાળકો અને વડીલો બધા ને જ ભાવશે. Prerna Desai -
ઈટાલિયન દલિયા ખીચડી કઢી
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકઆજનાં સમયમાં બધાને ખીચડી ઓછી ભાવે છે તેમાં પણ બાળકોને ઓછી ભાવે છે કારણકે બાળકો ફાસ્ટફૂડ તરફ વળ્યાં છે, તો આજે ફ્યુઝન રેસીપીમાં મેં ઈટાલિયન ખીચડી અને અલગ જ ટેસ્ટમાં કઢી બનાવી છે જે બધાંને ખૂબ જ ભાવશે. Ekta Rangam Modi -
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
-
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
લેફ્ટ રોટી લઝાનીયા (Left Roti Lasagna Recipe In Gujarati)
લઝાનીયા એ ઇટાલિયન કૂઝીન ની એક ફેવરિટ ડીશ છે આજકાલ તે ભારતમાં પણ ખૂબ પોપ્યુલર છે જેમાં મુખ્યત્વે મેંદાની રોટલી નો ઉપયોગ થતો હોય છે જેને ટોટિયા પણ કહે છે અહીં આપણે તેને બ્રેડ નો ઉપયોગ કરીને પણ બનાવીએ છીએ.આજે મેં આજ લસાનીયા આપણી ગુજરાતી રોટલી નો ઉપયોગ કરી ને ઈન્ડો વેસ્ટન ફ્યુઝન બનાવ્યું છે ...સ્વાદમાં કોઈ જ ફેર નહિ લાગે એકવાર જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
બ્રેડ તવા પિઝ્ઝા
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન આ પિઝ્ઝા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખુબ જ જલ્દી બની જાય છે.. Kala Ramoliya -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
-
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Bhavisha Manvar -
વેજ ઈટાલિયન પિઝ્ઝા (Veg Italian pizza Recipe in Gujarati)
#GA4 #Week5 #post1 #Italian પિઝ્ઝા એ દરેકની મનપસંદ વાનગી છે અને દરેકને બનાવતા પણ આવડતા જ હોય છે, તો। નવીનતા લાવવા એણે થોડા હેલ્ધી બનાવવા મે મેંદા ની બનેલી પિઝ્ઝા બ્રેડ ની જગ્યા એ। ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને ઘણા બધા વેજ ના ઉપયોગ કરીને આ વાનગીને હેલ્ધી બનાવી છે જેથી ઘર ના હાઈજેનિક ખોરાક અને થોડી હેલ્થ માટે પણ સારા રહે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે એ રીતે વેજ નો ભરપૂર ઉપયોગ વડે આ પિઝ્ઝા ને હેલ્ધી અને ટેસ્ટી બનાવ્યા છે તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે Nidhi Desai -
ચીઝબસ્ટ બ્રેડ મીની પિઝા ( cheese bust bread mini pizza recepie in Gujarati
#ફટાફટ આ પિઝ્ઝા બ્રેડ સ્લાઈસ માંથી બને ખૂબ છ ઝડપથી અને ખૂબ ટેસ્ટી લાગે છે, તો એકદમ પિઝ્ઝા ખાવાનુ મન હોય અને જરૂરી સામગ્રી હોય તો ઝડપથી પિઝ્ઝા બનાવી શકાય, ચીઝ બસ્ટ પિઝ્ઝા બનાવી શકાય, મૌઝરૈલા ચીઝ, થોડા વેજ, બ્રેડ અને પિઝ્ઝા તૈયાર, સ્ટાટર મા પણ આપી શકાય, તમે પણ ટ્રાઇ કરજો . Nidhi Desai -
More Recipes
ટિપ્પણીઓ