ચણા ને ગ્રીન એપલ ચાટ (Chana Green Apple Chat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દેશી ચણા ને પલાળી તેને બાફી લેવા હવે એક પેન માં તેલ મૂકી તેમાં તજ,લાલ સુકુ મરચું, જીરૂ, લીલુ મરચું નાખી સાંતળો પછી તેમાં બાફેલા ચણા, મીઠુ, ચાટ મસાલા, મરચા ની ભુકી, લીંબુ નો રસ નાખી બધું મિક્સ કરી ઠંડુ થવા દો
- 2
એક બાઉલ મા ગ્રીન એપલ ને જીણુંકટ કરી તેમાં ફુદીનો,કોથમીર, મીઠુ, ચાટ મસાલો નાખી બરોબર મિક્સ કરી તેમાં ચણા નાખી સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
આજે મેંઅહીં મુંબઈની ફેમસ ચનાચાટ બનાવી છે#cookpadindia#cookpadgujarati#streetfood.... challenge Amita Soni -
-
-
-
ચણા એપલ ચાટ (Chana Apple Chaat Recipe In Gujarati)
#makeitfruity#cookpadgujrati#cookpadindia ડાયટ ચણા એપલ ચાટ Jayshree Doshi -
-
-
એપ્પલ ચાટ (Apple Chaat Recipe In Gujarati)
"એન એપ્પલ અ ડે ડોક્ટર કીપસ અવે"આ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ પણ રોજ એક ને એક વસ્તુ ખાવા મળે તો બધા બોર થઈ જાય છે અને નાના બાળકો તો બિલકુલ ખાતા જ નથી, પણ કોઈ આપણને એપલ આવી રીતે આપે તો દરરોજ ખાવાનું મન થાય તો ચાલો આજે આપણે એપલની ચાર્ટ બનાવીએ જે નાનાથી મોટા બધાને જ ગમશે.#GA4#Apple Chaat#Week 6# ChaatMona Acharya
-
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
શિયાળા દરમ્યાન વિવિધ વસ્તુ ઓ ઉમેરી ને અલગ અલગ ટેસ્ટ માં અને વધુ healthy વાનગી બનાવી શકાય છે.... Sonal Karia -
-
-
ગ્રીન એપલ સ્મૂઘી (Green Apple Smoothy recipe in gujarati)
#RC4GreenrecipeWeek4આ સ્મૂઘી બનાવવા માટે અહીં મેં ફુદીનો, ખીરા કાકડી, મધ અને ગ્રીન એપલ નો યુઝ કર્યો છે. આ સ્મૂઘી વેઇટલૉસ કરવા માટે છે. હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
કાલા ચણા ચાટ
#હેલ્થીફૂડ#ઇબુક26... કાલા ચણા ચાટચાટ જલ્દી બનતી અને ટેસ્ટી હોય છે.. કઠોળ અને કાચા શાક ના લીધે હેલ્ધી છે.. Tejal Vijay Thakkar -
ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
-
એપલ ચાટ (Apple Chaat Recipe In Gujarati)
#makeitfruity #CDYઆ તાજગી આપતી ચાટ સાંજના નાસ્તા તરીકે અથવા ભોજન પહેલા લઈ શકાય છે. Ami Desai -
ચણા દાળ ચાટ(Chana Dal Chat Recipe In Gujarati)
#contest#snacksચોપાટી જઈએ કે માર્કેટ માં ખરીદી કરવા નિકડા હોઈએ ત્યારે આ ચણા દાળ બનાવતા ભૈયા ઉપર ઘ્યાન જાય તો આપડે પોતાને ખાવાથી રોકી ના શકીએ. તીખી મસાલેદાર લીંબુ વાળી ખાવાની મજા આવે. તો ચાલો આજે આપડે બનાવીએ ચણા દાળ ભેળ. Bhavana Ramparia -
ચોપાટી ચણા ચાટ(Chowpaty Chana Chat)
#goldenapron3#week13#chaat#contest#snacksઘણી વાર આપડે છોકરાંઓ ને તળેલું ખાવા નાં આપવું હોય ત્યારે આ એક બહુજ સરસ ચાટ રેસીપી છે. આમાં પ્રોટીન્સ બહુજ છે. ઘણા છોકરાઓ ચણા નું શાક નાં ખાતા હોય પણ આ રીતે ચણા મસાલા બનાવીને આપીએ તો એમને મજ્જા પડી જાય ખાવાની. Bhavana Ramparia -
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચણા ચાટ બનાવવું જેટલું સરળ છે તેટલું જ આ ચાટ સ્વાદિષ્ટ પણ બને છે. આ ચણા ચાટ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રીડિઅન્ટ્સ માંથી સરળતાથી બની જાય છે. દેશી કઠોળના ચણા માંથી આ ચાટને બનાવવામાં આવે છે એટલે આ ચાટને એક હાઈ પ્રોટીન વાનગી પણ કહી શકાય. આ ચાટને બનાવવા માટે બાફેલા ચણાની સાથે મનગમતા વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
મસાલા ચણા (Chana Masala Recipe In Gujarati)
વરસાદ પડે અને બપોરે ભુખ લાગે તો ગરમ ખાવા નુ મન થાય Jenny Shah -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRહેલ્ધી & ટેસ્ટી રેસીપી. અમારા ઘરમાં બધાની ફેવરીટ. મગ, મઠ, ચણા, છોલે વગેરે કઠોળ પલાળી, બાફી અથવા ફણગાવી આમ જ વિવિધ ચાટ બનાવું. પ્રોટીન ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે આ નાસ્તો ખૂબ જ પોષ્ટિક આહાર છે. Dr. Pushpa Dixit -
ચણા ચાટ(Chana chaat Recipe in Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 58Weekendજમવા ની પ્લેટ માં સલાડ હોવું બહુ જરૂરી છે આપણે આજે ટેસ્ટી ચણા ચાટ બનાવ્યો છે. Mayuri Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10672872
ટિપ્પણીઓ