ઊંધીયુ સિઝલર
#Gujjuskitchen
#ફયુઝનવીક
ઊંધિયું એક ગુજરાતી ડીશ છે જેમાં અલગ અલગ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે , સિઝલર એક વિદેશી ડીશ છે જેમાં પણ અલગ-અલગ વેજીટેબલ, ટીક્કી, રાઈસ અને ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો આ બંને નું કોમ્બિનેશન કરીને બનાવીએ એક ફયુઝન રેસિપી.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ અને બટાકા ને ઘોઈ વચ્ચે થી કાપો કરી તેમાં ઉપર બતાવેલ મસાલા ની સામગ્રી મિક્સ કરી ભરીને સ્ટફ કરી લો. એક સ્ટીમર માં પાણી મૂકી તેમાં રીંગણ અને બટાકા ને ૧૫ મીનીટ માટે કૂક કરી લો.
- 2
હવે વેજીટેબલ ક્રીસપી બનાવવા સુરણ અને કાચા કેળા ને હાફ કૂક કરી (બોઈલ) કરી પેનમાં તેલ મૂકી તેમાં વેજીટેબલ સોતે કરી મીઠું અને મરી નાખી ૩ મીનીટ કૂક કરી ઉતારી લો
- 3
ગ્રેવી બનાવવા માટે પેન માં તેલ મૂકી તેમાં ટમેટા ની ગ્રેવી અને મસાલો નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લો
- 4
ટીક્કી બનાવવા માટે ઉપર બતાવેલ બધા મસાલા મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી ટીક્કી સેપ માં બનાવી તળી લો.
- 5
હવે સિઝલર રેડી કરવા માટે પ્લેટ ને ગરમ કરો તેમાં કોબીજ ના પાન ગોઠવી તેમાં પહેલા ભરેલા રીંગણ અને બટાકા, પછી ટીક્કી, અને પછી વેજીટેબલ મુકી ગ્રેવી સાથે સર્વ કરો.સાથે ગરમ ગરમ રોટલી અથવા પુરી પીરસો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ