પેરી પેરી રોસ્ટેડ પોકેટ

Krishna Rajani @cook_18526397
પેરી પેરી રોસ્ટેડ પોકેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને કોન ફ્લોર લો.ત્યારબાદ તેમાં ઓરેગાનો મીઠું,મરી, કોથમરી, તેલ નાખી લોટ બાંધી લો.ત્યારબાદ તેમાંથી લુઆ બનાવી લો અને પળ વણી શેકી લો.
- 2
તમને મનપસંદ શાક જીણા જીણા સમારી લો. ત્યારબાદ કડાઇમાં તેલ મૂકો તેમાં આદુ મરચાં અને લસણ સાતરો. તેમાં ડુંગળી,ફણસી, ગાજર અને કોબી ઉમેરો. સોતળાય ગયા બાદ તેમાં કેપ્સિકમ ઉમેરો. ત્યારબાદ પેરીપેરી મસાલો, મિક્સ હબઁસ,ચીલી સોસ,સોયા સોસ, મીઠું ઉમેરો. ત્યારબાદ નૂડલ્સ ઉમેરો વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.
- 3
પ્લેટ લઈ તેમાં પળ મૂકી અને તેમાં નૂડલ્સ લો.ત્યારબાદ મેંદ પોકેટ નો આકાર આપો મેંદાની લયથી પેક કરી દો.હવે લોઢી મા તેલ મૂકી શેકી લો.
- 4
તૈયાર છે પેરીપેરી રોસ્ટેડ પોકેટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10690522












ટિપ્પણીઓ