કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરસી પુરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરસી પુરી રેસીપી મુખ્ય ફોટો

ફરસી પુરી

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#મેંદો

મેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે.

#મેંદો

મેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે.

વધુ વાંચો

ફરસી પુરી

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#મેંદો

મેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે.

#મેંદો

મેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૫-૬ વ્યક્તિ
  • ૧૫૦ ગ્રામ - મેંદો
  • ૨ ચમચા - ઘી (મોણ માટે)
  • ૧/૨ ચમચી - અજમો
  • ૧/૨ ચમચી - જીરું
  • સ્વાદાનુસાર - મીઠું
  • જરૂર મુજબ - પાણી
  • તળવા માટે - તેલ
  • સાટો બનાવવા માટે
  • ૨ ચમચી - ઘી
  • ૧ ચમચી - મેંદો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદાને ચાળીને એક બાઉલમાં લો તેમાં અજમો, જીરું, મીઠું તથા ઘી ઉમેરી મોઈ જરૂર મુજબ પાણી ઉમેરી મધ્યમ કઠણ કણક તૈયાર કરો, તેને ૧૫ મિનિટ ઢાંકીને મૂકી રાખો.

    ફરસી પુરી રેસીપી સ્ટેપ1ફોટો
    ફરસી પુરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાં સુધી કઢાઈમાં ધીમા તાપે તેલ ગરમ કરો. કણકમાંથી લુઆ કરીને તેમાંથી ગોળ નાની પુરી વણીને તૈયાર કરો.

    ફરસી પુરી રેસીપી સ્ટેપ2ફોટો
    ફરસી પુરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાટકીમાં સાટો બનાવવા માટે મેંદો અને ઘી ભેગું કરીને ફીણી લો. તૈયાર કરેલા સાટાને પુરી પર લગાવી પુરીને ફોલ્ડ કરો ફરીથી સાટો લગાવી ત્રિકોણ શેપમાં ફોલ્ડ કરી થોડીક વણી લો. તેની પર કાણા પાડો.

    ફરસી પુરી રેસીપી સ્ટેપ3ફોટો
    ફરસી પુરી રેસીપી સ્ટેપ3ફોટો
    ફરસી પુરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે બધી પુરી તૈયાર કરીને તેને ગરમ તેલમાં ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો, ઠંડી પડે પછી તેને આથેલા લીલા મરચાં સાથે સર્વ કરો.

    ફરસી પુરી રેસીપી સ્ટેપ4ફોટો
    ફરસી પુરી રેસીપી સ્ટેપ4ફોટો
    ફરસી પુરી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર September 23, 2019 14:59
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફરસી પૂરી પુરી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. પનીર ભૂરજી નાનીઝા
  2. ચોકલેટ કપ કેક એગ લેસ
  3. બ્રાઉની ટ્રફલ મુસ
  4. ફ્લોન્ટ લાઇન ટી કૅક
  5. ચીઝ ગર્લીંક નાન
  1. ફ્રેંચ ઔ ગ્રેટીન
  2. ઊંધીયુ સિઝલર
  3. પેરી પેરી રોસ્ટેડ પોકેટ
  4. ચોકો કપ કેક
https://cookpad.wasmer.app/in-gu/recipes/10692871
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close