રાંધવાની સૂચનાઓ
- 1
મગ 7-8 કલાક પલાળી રાખો પછી નીતારી ને કપડાં માં બાંધી 6-7 કલાક મુકી દો સ્પ્રાઉટેડ મગ તૈયાર.
- 2
મગ, કોથમીર મા દહી ઉમેરી મીકસી મા પીસી લો ઇડલી બેટર ઉમેરી મીક્સ કરો અને મીઠું, ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરો. મીક્સ કરો.
- 3
ગ્રીસ કરેલા મોલ્ડ મા ઉમેરી 15-20 મીનીટ સ્ટીમ કરી લો.
- 4
ગરમાગરમ કોઈ પણ કેચપ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટેડ મગ ઢોકળા
#કઠોળપોષ્ટ 1મગ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે અને એમાં પણ જો ફણગાવેલા મગ હોય તો સુપર હેલ્થી... ઢોકળા આપણે બનાવીએ જ છીએ એ બેસન ના હોય કે રવા ના... મે અહીં સ્પ્રાઉટેડ મગ ઢોકળા બનાવ્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ. Hiral Pandya Shukla -
મીની ઇડલી (Mini Idli Recipe In Gujarati)
મસાલા , ટકાટક, સેઝવાન, પોડી એવી ઘણી બધી ઇડલી માટે મીની ઇડલી નો ઉપયોગ કરવા માં આવે છે. Bina Samir Telivala -
રવા ઇડલી
#ઇબુક૧#૧૩જ્યારે આપણે ઈડલી નો આથો કરવાનો ટાઈમ ન હોય અને તરત ઈડલી બનાવી હોય તો આ એક સરળ રીત છે રવા k સોજીની ઈડલી બનાવવા આ તરત જ બની જાય છે અને ખાવામાં પણ સોફ્ટર રહે છે બાળકોના નાસ્તા માટે પણ તમે બનાવી શકો છો Hiral Pandya Shukla -
-
સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન વાનગીઓ મારી ફેવરિટ છે. જેમાં ઇડલી તો બહુ ભાવે, તો મેં આજે સ્ટફ્ડ ઇડલી બનાવી છે જે ખૂબ જ સરસ બની તમે પણ બનાવજો. charmi jobanputra -
-
-
સ્પ્રાઉટેડ મગ ઈડલી વિથ મઠ સૂપ
#કઠોળફણગાવેલા કઠોળ ઘણા બાળકોને પસંદ નથી હોતા, તેથી મેં અહીં ફણગાવેલા મગ ને છોટી ઇડલીનું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકોને પોષણયુક્ત તેમજ ટેસ્ટી વાનગી મળે. આને એક ડાયેટ વાનગી તરીકે પણ લઈ શકાય. Sonal Karia -
મન્ચુરીયન સ્ટફેડ ચાઇનીઝ ઇડલી
#gujjuskitchen#ફ્યુઝનવીકસાઉથ ઇન્ડિયન + ચાઇનીઝ ફ્યુઝનઇડલી સાંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે જે બધાએ બહાર પણ જમી હશે અને ઘરે પણ બનાવતાં જ હશો. ચાઇનીઝ અત્યારે નાના મોટા સૌને પ્રિય છે અને બાળકોને તો મન્ચુરીયન બહું ભાવે અને ચાઇનીઝ સૂપ પણ પસંદ આવે.. મે આ બઘા ને ફ્યુઝન કરી ડીશ તૈયાર કરી છે. ખરેખર ખુબજ સરસ બને છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
-
-
-
વટાણા ઇડલી
#ઇબુક૧#૧૪ઈડલી એકદમ સોફ્ટ બને છે અને આને બનાવવી ખૂબ જ સહેલી છે શિયાળાની ઋતુમાં તાજા લીલા વટાણા સરસ મળતા હોય છે મેં આ વટાણા નો ઉપયોગ કરીને ઈડલી બનાવી છે જે ટેસ્ટ પણ ખુબ જ સરસ લાગે છે Hiral Pandya Shukla -
-
સેઝવાન ઇડલી ફ્રાય (Schezwan Idli Fry Recipe In Gujarati)
#cookpadindia#Cookpadindia#FFC6 Sneha Patel -
-
-
-
ચીઝ બટર રવા ઢોંસા (Cheese Butter Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
મગ,મઠ,ઓટ્સ ઈડલી
#LB#RB11#cookpadindia#cookpadgujarati#healthy_breakfastઆ નાસ્તો લંચ બોક્સ કે ટિફિન માટે સૌથી ઉત્તમ છે .કેમકે તેમાં કઠોળ અને ઓટ્સ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે એકદમ ઓછા તેલ માં બનેલો છે .a Keshma Raichura -
-
-
-
ટોઠા સ્ટફ ઇન ઇડલી પોકેટ
એકલી ઇડલી અને એકલા ટોઠા તો ખાધા હશે પણ આજે કંઇક નવું ટ્રાય કરજો.....#તકનીક#ગામઠીરેસિપી Neha Suthar -
-
સ્પ્રાઉટેડ આલુ ટીક્કી વિથ ઢોકળા બર્ગર
આજે હું કઠોળ ની એક સરસ વાનગી લઈને આવી છું.જે નાના થઈ લઇ મોટા સૌને ભાવે એવી વાનગી છે. મેં કઠોળ ની આલુ ટીક્કી બનાવી છે જેને મેં ઢોકળા ના બર્ગર સાથે સર્વ કરી છે. આ વનવીમાં ટીક્કી તેમજ ઠોકળા બનેવ મજ કઠોળ નો વપરાશ કર્યો છે. આ સ્વાદ માં પણ બહુજ સરસ લાગે છે.બનાવમાં ખુબજ સહેલી છે.અને બાળકો ને તો આ વાનગી ખુબજ ભાવશે.#કઠોળ Sneha Shah -
ફણગાવેલા મગ / અંકુરિત મગ
કઠોળમાંથી આપણને જરૂરી માત્રામા પ્રોટીન મળી આવે છે . જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે . ફણગાવેલા કઠોળ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અમારા ઘરમાં બધા જ ફણગાવેલા કઠોળ સલાડમાં ખવાય છે . અને sometime થોડુ તેલ મૂકી વઘારી મીઠું લીંબુ અને ચાટ મસાલો જીણી સમારેલી ડુંગળી નાખી અને બધાને બહુ જ ભાવે છે . Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10711514
ટિપ્પણીઓ