વટાણા ઇડલી

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#ઇબુક૧
#૧૪

ઈડલી એકદમ સોફ્ટ બને છે અને આને બનાવવી ખૂબ જ સહેલી છે શિયાળાની ઋતુમાં તાજા લીલા વટાણા સરસ મળતા હોય છે મેં આ વટાણા નો ઉપયોગ કરીને ઈડલી બનાવી છે જે ટેસ્ટ પણ ખુબ જ સરસ લાગે છે

વટાણા ઇડલી

#ઇબુક૧
#૧૪

ઈડલી એકદમ સોફ્ટ બને છે અને આને બનાવવી ખૂબ જ સહેલી છે શિયાળાની ઋતુમાં તાજા લીલા વટાણા સરસ મળતા હોય છે મેં આ વટાણા નો ઉપયોગ કરીને ઈડલી બનાવી છે જે ટેસ્ટ પણ ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 વ્યક્તિ
  1. 1 કપતાજા લીલા વટાણા
  2. 1 કપસોજીત્રા
  3. 1 કપદહી
  4. 1/2ઇચ આદુ
  5. 2તીખી મર
  6. 8-10લીમડાના પાન
  7. 1 ચમચીરાઇ
  8. 1 ચમચીઅડદ ની દાળ
  9. 1 ચમચીતેલ
  10. 1 ચમચીઇનો ફ્રુટ સોલ્ટ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    1 કપ વટાણા ને એક તીખા મરચા આદુ બે ચમચી પાણી ઉમેરી ને મિક્સીમાં ઉમેરી પેસ્ટ તૈયાર કરી લો.

  2. 2

    આ પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં સોજી દહીં મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકી 15 મિનિટ મૂકી રહેવા દો.

  3. 3

    વઘારી આમાં તેલ ગરમ કરી દાળ રાઈ લીમડાના પાન ઉમેરી પકાવી લો આ મિશ્રણને બનાવેલા મિશ્રણમાં માં ઉમેરી મિક્સ કરો પછી eno fruit salt ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    ગ્રીસ કરેલા ઈડલી આમાં આ મિશ્રણ ઉમેરી 12 થી 15 મિનિટ સુધી steam કરી લો થોડી ઈડલી ઠરે પછી ડી malta કરો.

  5. 5

    ઈડલી ચટણી કે કેચપ સાથે પીરસી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes