શેર કરો

ઘટકો

  1. ૧ કપ બાફેલી ફણગાવેલા મગ, ચણા, આખી તુવેર નો માવો
  2. ૧/૪ કપ પાલક પેસ્ટ
  3. ૧ છીણેલું ગાજર
  4. ૧/૪ કપ છીણેલું ચીઝ
  5. ૨ ચમચી દહીં
  6. ૧ ચમચી ગરમ મસાલો
  7. ૧ ચમચી ખાંડ
  8. ૧ચમચી હળદર
  9. સ્વાદાનુસાર મીઠું
  10. ૧ ચમચી આદુ લસણ પેસ્ટ
  11. ૧ ચમચી લીલું મરચા ની પેસ્ટ
  12. ચપટીહિંગ
  13. રવો (રગદોળવા)
  14. બ્રેડક્રમ્સ જરૂર મુજબ
  15. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બધી સામગ્રી મિક્સ કરી કબાબ બનાવવા. કબાબ ને રવા માં રગદોડવું. હવે તવી પર ધીમે તાપે શેકી લેવું.

  2. 2

    હવે પ્લેટ માં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes