રીંગળ નું અથાણું

Jyoti Adwani
Jyoti Adwani @cook_11968800
Adipur (Kutchh)

શિયાળો આવતા જ સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે તો હું આ રિંગળ નું અથાણું બનાવું છું...જે 5 દિવસ બહાર પછી 15 થી 20 દિવસ ફ્રીઝ માં રાખી શકો છો.

રીંગળ નું અથાણું

શિયાળો આવતા જ સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે તો હું આ રિંગળ નું અથાણું બનાવું છું...જે 5 દિવસ બહાર પછી 15 થી 20 દિવસ ફ્રીઝ માં રાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામરિંગળ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 2 ચમચીરાય ના કુર્યા
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીલાલ મરચું
  6. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રિંગળ ને સારી રીતે સાફ કરી વચ્ચે થી કાપા પાડી લો.

  2. 2

    હવે રિંગળ ડૂબે એટલું પાણી લઇ કઢાઈ માં 10 મિનિટ માટે હળદર અને મીઠું મૂકી બાફી લો.

  3. 3

    રિંગળ બફાય જાય એટલે ચાણણી માં કાઢી 15 મિનિટ માટે મૂકી દો.

  4. 4

    હવે બાઉલ માં બધા મસાલા અને તેલ ઉમેરી તેમાં રિંગળ નાખી સારી રીતે મીક્સ કરો.

  5. 5

    હવે તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી પણ ઉમેરી મિક્સ કરી એક બરણી માં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Adwani
Jyoti Adwani @cook_11968800
પર
Adipur (Kutchh)

Similar Recipes