#સાદી  મગ  દાળ  ની ખીચડી #

Yasmeeta Jani
Yasmeeta Jani @cook_17457709

વિવિધ પ્રકારની ખિચડી બનાવતા હોય છે ઘણી વાર સાદી ખિચડી પણ ખુબ જ ટેસ્ટી લાગે છે અને પોષણક્ષમ હોય છે તો ચાલો બનાવી એ ખિચડી

#ખીચડી

#સાદી  મગ  દાળ  ની ખીચડી #

વિવિધ પ્રકારની ખિચડી બનાવતા હોય છે ઘણી વાર સાદી ખિચડી પણ ખુબ જ ટેસ્ટી લાગે છે અને પોષણક્ષમ હોય છે તો ચાલો બનાવી એ ખિચડી

#ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 વ્યક્તિ
  1. 1વાટકી જીરાસર અથવા ખિચડી ના જાડા ચોખા
  2. 1વાટકી મગની ફોતરા વાળી દાળ
  3. 5 ચમચીગાય નુ ઘી
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીહીગ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખા ધોઇને પલાળી રાખવા આશરે 1/2 કલાક

  2. 2

    પછી કૂકર મા ચોખા અને દાળ ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરી હવે તેમાં હળદર મીઠું હીગ અને ઘી ઉમેરો હવે ચમચા થી હલાવો અને કુકર બંધ કરી 5 સીટી વાગવા દો વરાળ નીકળે એટલે સરસ રીતે હલાવી લેવું અને ફરીવાર ઘી નાખીને હલાવો જેથી કરીને સરસ લચકા પડતી થઇ જશે તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને પોષણક્ષમ સાદી ખિચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yasmeeta Jani
Yasmeeta Jani @cook_17457709
પર

ટિપ્પણીઓ

Similar Recipes