કુસકા બિરયાની

Prerna Desai @cook_17542942
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈને અડધો કલાક માટે પાણી માં પલાળી રાખવા. અને પછી નિતારી લેવા.
- 2
કુકર માં ઘી ગરમ કરી જીરુ ઉમેરી તતડે એટલે તેજ પત્તું, ઇલાયચી, મરી, તજ, લવિંગ, બાદિયાન બધું ઉમેરી દેવા.
- 3
ડુંગળી ઉમેરી સાંતળી લો. અને આદુ લસણ મરચા ની પેસ્ટ ઉમેરી દો. હવે તેમાં કાજુ ઉમેરી ને ટામેટાં ઉમેરી ફુદીનો અને ધાણા ઉમેરી સાંતળી લો.
હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, બિરયાની મસાલો, મીઠું, ઉમેરી તેલ છૂટું પડે એટલે દહીં નાખી હલાવી ચોખા ઉમેરી દો. જરુર અનુસાર પાણી ઉમેરી હલાવી 2 વ્હીસલ સુધી કુક કરી લો. - 4
હળવા હાથે મિક્સ કરી લો. તો તૈયાર છે કુસકા બિરયાની. તેને રાઈતા સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર કોફતા (ફરાળી, જૈન)
#જૈન#ફરાળીપનીર કોફતા સૌને ભાવે છે. મેં તેનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ ઉપવાસ માં પણ ખાઈ શકાય છે, ફરાળી છે કારણ કે ઉપવાસ માં ખવાય તે જ ઈનગ્રીડીયન્ટસ વાપરીને બનાવ્યું છે. એક વાર બનાવશો તો ચોક્કસ ફરી ફરી બનાવશો તેવી ડીશ છે આ. Bijal Thaker -
અવધી બિરયાની(Avadhi Biriyani recipe in Gujarati)
#ભાતબિરયાની વિવિધ પ્રકારની હોય છે જેમકે લખનવી બિરયાની, હૈદરાબાદી બિરયાની, અવધિ બિરયાની. અવધિ વાનગીઓમાં નવાબી છાંટ જોવા મળે છે. અવધી વાનગીઓમાં સુકામેવા, કેસર જળ , ગુલાબ જળ વગેરેના ઉપયોગથી વાનગીને એક અલગ જ સ્વાદ અને સોડમ મળી રહે છે. આ વાનગી ખૂબ મસાલેદાર ન હોવા છતાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
-
-
-
-
ટોમેટો રાઈસ
#ટમેટાપુલાવ/બિરીયાની ની અલગ અલગ વેરાઇટી આપણે માણીએ છીએ. આ રાઈસ સરળતાથી તૈયાર કરી શકાય છે અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
પ્રેશર કુકર બિરયાની (Pressure Cooker Biryani Recipe In Gujarati)
વધારે કડાકુટ કરવી ના હોય, અને કઇંક ટેસ્ટી ખાવુ હોય , તો ફટાફટ બનાવી દો આ પ્રેશર કુકર બિરયાની. Tejal Vaidya -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
મને બિરયાની બહુ જ ભાવે એટલે મારી બર્થડે ના દિવસ એ બનાવી જ દીધી.અમે ઓફિસ માં આ બિરયાની ઓર્ડર કરતા જેને હું આ લોક ડાઉન માં મિસ કરતી હતી.#goldenapron3Week 19#Curd Shreya Desai -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
-
-
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi Dum Biryani Recipe In Gujarati)
હું હૈદરાબાદ માં રહુ છું એને અહીંયા ની બિરયાની ખુબ સરસ હોય છે એને હું મારાં ઘરે રેગ્યુલર બનાવું છું.. Neena Teli -
-
-
-
-
-
-
પીઝા બિરયાની (Pizza Biryani Recipe In Gujarati)
#GA4 #Weeક16 બાળકો ભાત, શાકભાજી ખાતા નથી.એટલે મે બાળકોને સરપ્રાઈઝ આપવા માટે પીઝા બિરયાની બનાવી છે પીઝામા બાસમતી રાઈસ,ચીઝ,બે જવાન સૉસ વેજીટેબલ,પનીર, બીજા મસાલા ઉમેરીને બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજ. બિરયાની(Veg. Biriyani Recipe In Gujarati)
આજે ઘરે બિરયાની ખાવાનું મન થયું, એટલે જલ્દી બની જાય એટલે કૂકર માં બનાવી #સપ્ટેમ્બર Ami Master -
-
-
-
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11005012
ટિપ્પણીઓ