રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ રવો
  2. 1કેપ્સીકમ
  3. 3ટામેટા
  4. 2ડુંગળી
  5. ૩ કપ છાસ
  6. ૧ કપ પાણી
  7. 1 ચમચીજીરૂ
  8. 1 ચમચીચાટ મસાલો
  9. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    સૈાથી પહેલા રવા ને છાસ અને ગરમ પાણી નાખી પલાળો.
    ૫-૬ કલાક પલળવા દો.

  3. 3

    કેપ્સીકમ ટામેટા અને ડુંગળી ને કટર માં નાખી કટ્ટ કરી લો.

  4. 4

    પલાળેલા રવા માં આ બધું કટિંગ અને જીરૂ,ચાટ મસાલો, મીઠુ બધું નાખી હલાવી લેવું.અને પછી બ્લેન્ડર થી ક્રશ કરવું.

  5. 5

    નોનસ્ટિક તાવી ગરમ કરી તેમાં ગોળ શેઇપ માં ચિલ્લો પાથરી દેવાનું અને ફરતું અડધી ચમચી જેટલું તેલ નાખી ચડવા દેવી.
    ચડી જાય એટલે તેની સાઇડ ફેરવી.
    સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

ટિપ્પણીઓ

Similar Recipes