રવા ના પુડલા (rava na pudla recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#trend
Week 1

રવા ના પુડલા (rava na pudla recipe in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#trend
Week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ રવો
  2. મીઠુ સ્વાદ મુજબ
  3. છાસ ખીરું (બનાવવા માટે)
  4. ૧ (૧/૨ ચમચી)મરી પાઉડર
  5. ૨ નંગટામેટા
  6. ૨ નંગડુંગળી
  7. ચપટીખાવાનો સોડા
  8. તેલ પુડલા ઉતારવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મિનિટ
  1. 1

    ડુંગળી ટામેટા ઝીણા ઝીણા સમારી લો.રવામાં મીઠુ અને મરી ઉમેરો.

  2. 2

    થોડી થોડી છાસ ઉમેરતા જાવ અને ખીરું બનાવો.તેમાં ડુંગળી ટામેટા ઉમેર્યા પછી થોડું બ્લેન્ડ કરો.

  3. 3

    જ્યારે બનાવવા હોય ત્યારે સોડા ઉમેરી નોનસ્ટિક પર ઉતરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes