રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લઇ તેમાં અજમો, હળદર, મરચું, ધાણાજીરુ પાવડર, તેલ અને સ્વાદ અનુસાર મીઠું નાખી, જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લો.
- 2
લોટ બધાય જાય એટલે તેના ગુલ્લા વાળી દો. અને બધી મસાલા ભાખરી નાની નાની વણી લો.
- 3
અને તવી પર મૂકી બન્ને બાજુથી થવા દો. અને પછી એક પ્લેટ માં લઇ મસાલા ભાખરી ને આદુ વાળી ગરમા ગરમ ટી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી જીરૂ મસાલા ભાખરી
🥀આ "ફરાળી જીરૂ મસાલા ભાખરી" એક હેલ્થી રેસિપી છે....#ઇબુક#day14 Dhara Kiran Joshi -
-
પુરી ભાજી વીથ ટી
સવાર માં ગરમ નાસ્તો કરવો જોઈએ અને ચા સાથે અવનવા નાસ્તા બનાવો. અને મસ્ત મજા ની "પુરી ભાજી " નાસ્તો કરવાની મજા માણો. ⚘#ટીટાઈમ Urvashi Mehta -
-
-
-
-
આચારી મસાલા ભાખરી
#NRC#cookpadgujarati#cookpadindiaનાસ્તા માં મસાલા ભાખરી ખાવાની મજા ખૂબ જ આવે છે તો મેં તેમાં અથાણાં નો કોરો મસાલો ઉમેરી ભાખરી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ ગરમ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
-
-
-
મિક્સ ધાનની ભાખરી
#નાસ્તો #નાશ્તોજો સવાર નો nasht હેલ્થી હોય e એચનીય છે. આ વાનગી ઓછા તેલ માં બની જાય છે અને બધા anaaj નો ફાયદો પણ લઇ શકાય છે. Bijal Thaker -
-
-
-
-
મસાલા ભાખરી
#નાસ્તોસાદી ભાખરી આપણે ખાતા હોઈએ છે સવારે ચા સાથે.આજે મે બનાવી છે મસાલા ભાખરી જે ઓછા તેલ મા અને હેલ્થ માટે ખૂબ સારી છે. Anjana Sheladiya -
-
-
મલ્ટીગ્રેઇન મસાલા ભાખરી (Multigrain Masala Bhakhri Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શકિત દાયક ખોરાક શરીર માટે ખુબ જરૂરી છે .આ ભાખરી માં ભરપુર પ્રોટીન રહેલું છે જે તંદુરસ્તી માટે ઉત્તમ છે.વડી તે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10812408
ટિપ્પણીઓ