બેસન -રવા ના ચિલ્લા

vijya kanani
vijya kanani @viju123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામબેસન
  2. 25 ગ્રામરવો
  3. 1ટિ સ્પુન મિઠુ
  4. 1ટિ સ્પુન હળદર
  5. 1ટિ ગરમ મસાલો
  6. 2 ચમચીતેલ
  7. 1આદુ નો ટુકડો
  8. 2 નંગમરચા
  9. 1 નંગટામેટા
  10. સ્વાદ મુજબ કોથમિર
  11. જરુર મુજબ પાણિ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા મસાલા રેડિ કરવા.તપેલિ મા વેસણ, રવો મિક્ષ કરવા.તેમા જરુર મુજબ પાણિ ઉમેરવુ.બધા મસાલા ઉમેરિ હલાવુ.તવિ ગરમ કરવિ. તેમા ખિરુ રેડવુ.ચમચા થી પાથરવુ.તેના પર તેલ લગાવુ.બને સાઇડ પકાવુ.

  2. 2

    ટમેટા કેચઅપ સાથે સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

ટિપ્પણીઓ

Similar Recipes