ઘી અપ્પમ

#સાઉથ
આ વાનગી કેટલાક મંદિરોમાં પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને નાશતા તરીકે પણ ખવાય છે. બધા હેલ્થી ઈનગ્રીડીયન્ટસ વાપરીને બનાવવામાં આવે છે. અપ્પમ શેકવા માટે ઘી નો ઉપયોગ કરાતો હોવાથી તેને ઘી અપ્પમ પણ કહે છે.
ઘી અપ્પમ
#સાઉથ
આ વાનગી કેટલાક મંદિરોમાં પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને નાશતા તરીકે પણ ખવાય છે. બધા હેલ્થી ઈનગ્રીડીયન્ટસ વાપરીને બનાવવામાં આવે છે. અપ્પમ શેકવા માટે ઘી નો ઉપયોગ કરાતો હોવાથી તેને ઘી અપ્પમ પણ કહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેળાં ને સમારી લઇને મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી.
- 2
પાણી ને થોડું ગરમ કરી ગોળ ઉમેરી ગોળ પાણી માં ઓગાળી લેવો.
- 3
ગોળ નું પાણી ઠંડુ પડે પછી જ તેમાં ચોખા નો લોટ, કેળાં ની પેસ્ટ, ઈલાયચી પાવડર, તજ પાવડર ઉમેરી બરાબર હલાવી લો, તેમાં ગાંઠા ન રહેવા જોઈએ.
- 4
અપ્પમ પાત્ર માં ઘી લગાવી ખીરું રેડી ગોલ્ડન કલર આવે તેમ ઢાંકણ ઢાંકી શેકાવા દો. બરાબર શેકાઈ જાય તો પલટાવી દઈ બીજી બાજુ પણ શેકી લેવા.
- 5
ગરમ ગરમ અપ્પમની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગી અને ઘઉં ના લોટ ની બ્રાઉની
#હેલ્થીકેક, બ્રાઉની વગેરે નાના મોટા સૌ ને પ્રિય હોય છે. બાળકો તો વારે ઘડીયે તેની ડિમાન્ડ કરે છે. જો તે હેલ્થી વસ્તુ થી બનાવવામાં આવે તો મમ્મી પણ ખૂશ અને બાળકો પણ ખૂશ રહે. મેં ગ્લુટેન ફ્રી એવા રાગી, ઘઉં નો લોટ, ગોળ જેમાં લોહતત્વ હોય છે એ વગેરે હેલ્થી વસ્તુ નો ઉપયોગ કરીને આ બ્રાઉની બનાવી છે. Bijal Thaker -
ઘી રાઈસ અને દાલ તડકા (ghee rice and dal tadka recipe in gujarati)
ઘી રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ વાનગી ખાસ કેરેલા માં પ્રખ્યાત છે. આ વાનગી તેજાના ઉમેરીને બનાવવામાં આવે છે અને તેને spiced rice પણ કહેવામાં આવે છે. ઘી રાઈસ ને દાલ તડકા અથવા વેજ.કુરમા સાથે સર્વ કરવામાં આવે છે. Dolly Porecha -
બનાના બોલ્સ
#૨૦૧૯સામાન્ય રીતે કેળાની અંદર ત્રણ પ્રકારની પ્રાકૃતિક સુગર સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ મળી આવે છે. દરરોજ બે કેળાનું સેવન કરવામાં આવે તો શરીરને યોગ્ય એનર્જી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ખેલાડીઓ પોતાના ડાયેટમાં કેળાનું સેવન અવશ્ય કરે છે કારણકે શરીરને પૂરતી ઉર્જાની સાથે સાથે ફીટ રાખવામાં પણ ઉપયોગી છે. અત્યારનાં પ્રદૂષિત વાતાવરણનાં લીધે ઘણા બાળકો અસ્થમાથી પીડાય છે. જો બાળકોને દરરોજ એક કેળું આપવામાં આવે તો તેના કારણે ૩૪% અસ્થમાને ઓછો કરી શકાય છે. કેળાનું સેવન સવારે બ્રેકફાસ્ટમાં કરીએ તો તે વધુ ગુણકારી છે. બાળકોની યાદશક્તિ વધારવા માટે પણ કેળાનું સેવન ફાયદાકારક છે. તેમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર અને આયરન રહેલું છે જે હિમોગ્લોબીનની ઉણપ દૂર કરવામાં લાભદાયક છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વધુ માત્રામાં વિટામિન્સ અને પ્રોટીનની જરૂર હોય છે તો કેળાનાં સેવનથી શરીરને યોગ્ય પોષકતત્વો મળી રહે છે. તો આજે આપણે બાળકો માટે કેળામાંથી બનતી સ્વાદિષ્ટ વાનગી બનાવતા શીખીએ. તો શરૂ કરીએ આજનો રેસીપી. Nigam Thakkar Recipes -
વેજીટેબલ અપ્પમ
#ઇબુક૧#39આ અપ્પમ સ્વાદિષ્ટ, અને હેલ્ધી છે કારણ કે તેલ નો ઉપયોગ ઓછો અને વેજીટેબલ નો ઉપયોગ થયો છે તળવા ને બદલે શેકવા ની હોવાથી વસજન વાળા લોકો ને પણ ખાય શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
એથક્કા અપ્પમ (Ethakka appam recipe in Gujarati)
એથક્કા અપ્પમ કેળામાંથી બનાવવામાં આવતી કેરળની વાનગી છે. જેમ વરસાદની સિઝનમાં ગુજરાતમાં અથવા તો બીજે બધે ભજીયા કે પકોડા ખવાય છે એ રીતે કેરલમાં આ આ રીતે બનતા કેળા ના ભજીયા ખવાય છે. એના માટે ખાસ પ્રકારના કેળા વાપરવામાં આવે છે જે સાઉથ ઇન્ડિયામાં ખૂબ જ પ્રમાણમાં મળી રહે છે. બજારમાં મળતા નોર્મલ કેળામાંથી પણ બનાવી શકાય. નોર્મલ કેળા પાકા પણ કડક પસંદ કરવા. કેરળમાં એને કોફી અથવા ચા સાથે પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ10 spicequeen -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયાની પ્રખ્યાત ડિશ અપ્પમ. સાઉથમાં ખાસ કરીને તેને નાસ્તામાં ખાવામાં આવે છે. ત્યાંના લોકો તેને ડિનરમાં ખાવાનું પણ પસંદ કરે છે. અપ્પમ મૂળ રૂપથી શ્રીલંકાની ડિશ છે પરંતુ ભારતના તમિલનાડુ અને કેરલમાં તેને બનાવવામાં આવે છે. Rekha Rathod -
સુખડી
#લોકડાઉન#goldenapron3#વીક 11આમાં ગોળ ને ઘી હોવાથી હેલ્ધી છે. આ શિયાળામાં બહુ ખવાય છે. માતાજી ના પ્રસાદીમાં નીવેધ તરીકે ધરવામાં આવે છે. Vatsala Desai -
ઘી રાઇસ (Ghee Rice Recipe In Gujarati)
#AM2 આજે મેં જે રેસીપી બનાવી છે તે કેરેલા ની છે. આ રેસીપી ઘી થી બનવાની હોય છે. તેમાં તેજાના અને ડ્રાય ફ્રૂટ ઉપયોગ કરવામાં આવે છે. આ રેસીપી ખૂબજ સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે. Aarti Dattani -
બનાના કઢી(Banana kadhi recipe in Gujarati)
#GA4#week7#buttermilkઆજે મારી 200 મી recipe છે. વિચાર્યું કે કંઈક અલગ બનાવું ને રોજિંદી રસોઈમાં જ ટ્વીસ્ટ આપીને બનાના કઢી બનાવી. રોટલાં સાથે સર્વ કરવા માટે ખુબ પરફેક્ટ છે. કેળાં સાથે ઈલાયચી નો ટેસ્ટ સરસ લાગે છે માટે આમાં લીમડા ને બદલે ઈલાયચી ની ફ્લૅવર આપી છે. જરૂર બનાવજો. ખાટા મીઠાં ટેસ્ટ સાથે... Daxita Shah -
રવો (સોજીનો હલવો)#foodie
રવો ખાવામાં એકદમ હેલ્ધી છે નાના-મોટા સૌને ભાવે. રવા નો ઉપયોગ સત્યનારાયણની કથામાં મહા પ્રસાદ તરીકે કરવામાં આવે છે. પહેલાના સમયમાં રવાને મીઠાઈ તરીકે લંચમાં આપવામાં આવતો Kala Ramoliya -
કેળા અને ગોળ ની બરફી (Banana Jaggery Barfi Recipe In Gujarati)
#FFC1બહુ જ healthy અને ન્યુટ્રીશન્સ થી ભરપુર છે .શિયાળા માં તો બધા એ ખાવી જ જોઈએ.બનાવવામાં પણ બહુ જ સરળ છે. Sangita Vyas -
પાકા કેળાનાં ગળ્યા પુડલા (Ripe Banana Sweet Pudla Recipe In Gujarati)
#LOકેળાં જો વધુ લઈ આવીએ અને ન ખવાય તો તેનો શું ઉપયોગ કરવો એ એક પ્રશ્ન થઈ જાય.. ચુમકી પડે ત્યાં સુધી બધા ખાય અને સારા પણ લાગે..પણ પછી તો innovation કરી કોઈ રીતે પૂરાં જ કરાય.. અહીં મેં પણ ગળ્યા પૂડલામાં તેનો ઉપયોગ કર્યો છે.. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે.. જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ચૂરમાં ના લાડુ (Churma's Ladoo recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જપોસ્ટ-2 આ એક પારંપરિક મિષ્ટાન્ન ની વાનગી છે શુભ પ્રસંગો કે વાસ્તુ પૂજા...ગણપતિ પૂજન માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે....શિવજી ને પણ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે.. સૌની પ્રિય વાનગી છે. Sudha Banjara Vasani -
થેંગાઈ પાયસમ (Thengai payasam recipe in Gujarati)
થેંગાઈ પાયસમ એક કેરલાની ખીર નો પ્રકાર છે જે વાર તહેવારે બનાવવામાં આવે છે. ખાસ કરીને ધાર્મિક તહેવારો દરમિયાન ભગવાનને ધરાવવામાં આવતા પ્રસાદ તરીકે આ ખીર બનાવવામાં આવે છે. આ ખીર ચોખા, નાળિયેર અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ ખીર ને સ્વીટ ડિશ તરીકે અથવા તો ભોજન ના એક ભાગરૂપે પીરસી શકાય. આ સ્વીટ ડીશને ઠંડી કરીને અથવા તો હુંફાળી એમ પસંદગી પ્રમાણે પીરસવી.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
બનાના પેનકેક એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવ્યું છે, આમાં ગોળ, બનાના,ઘી, તલ, ડ્રાયફ્રુટ,કોપરુઆમાં બધા neautician આવી જાય છે.#Week2#GA4#banana#pancake#post2 Sejal Dhamecha -
સુખડી. (Sukhdi Recipe in Gujarati)
#trend4 Post1 સુખડી એક પારંપારિક વાનગી છે.મોટા ભાગે ભગવાન ના પ્રસાદ તરીકે ઓળખાય છે.શિયાળામાં વસાણાં નાંખી બનાવવામાં આવે છે. Bhavna Desai -
બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને બનાના🍌 પેનકેક બનાવવાની રેસિપી કહીશ જે ટેસ્ટ માં એકદમ જબરદસ્ત આવે છે.. Dharti Vasani -
દૂધ કેળાં.(Dudh Kela Recipe in Gujarati)
#Milk Cooksnap Challenge. દૂધ કેળાં તમે ઉપવાસ માં ખાઈ શકો.તેનો પ્રસાદ તરીકે અને હેલ્ધી બ્રેક ફાસ્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
ઠેકુઆ(thekuaa recipe in gujarati)
#ઈસ્ટ વાનગી#ઠેકૂઆ એક સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને ક્રંચી સ્વીટ ડિશ છે. આ ડિશ ખાસ કરીને બિહારમાં વધારે લોકપ્રિય છે. અહીં છઠના પ્રસાદમાં તેને બનાવવામાં આવે છે. ઠેકૂઆને ખજુરિયાના નામે પણ ઓળખવામાં આવે છૅ. Kamini Patel -
ઉન્નીયઅપ્પમ(Unniyappum Recipe in gujarati)
#સાઉથકેરળ માં અપ્પમ વિવિધ રીતે બનવા માં આવે છે. મસાલા, રવા, વેજેટેબલ, રાગી, સોજી ના અપ્પમ. આ અપ્પમ એ ચોખા માંથી બનવા માં આવે છે. જે ટેસ્ટી અને સ્વીટ હોય છે. Kinjalkeyurshah -
બાજરી ના લોટ ની કુલેર ( Bajari na lot ni kuler recipe in gujarat
#સાતમ#વેસ્ટ#ગુજરાતઆજના દિવસે ખાસ કુલેર બનાવવામાં આવે છે આ દિવસે બધા ઉપવાસ કરે છે નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા થાય છે તેને શ્રીફળ અને બાજરીના લોટની કુલેર નો પ્રસાદ ધરાવવામાં આવે છે શીતળા સાતમના દિવસે પણ કુલેર બનાવવામાં આવે છે. Parul Patel -
-
ફાડા લાપસી
#ગુજરાતીલાપસી એ પારંપરિક ગુજરાતી વાનગી છે જે હવે ઓ઼છી બનાવવામાં આવે છે. આ ગોળ થી બનાવી છે જેથી હેલ્થી પણ છે. Bijal Thaker -
ઘી ગોળ અને ભાખરી
#30mins#CJM ગોળ - ઘી અને ભાખરી બહુજ હેલ્થી કોમ્બિનેશન છે અને નાના મોટા બધા ને ભાવે છે.ગમે તે ઉમર ના લોકો ને આ ભોજન ખાઈ ને સંતોષ થાય છે.ગોળ-ઘી અને ભાખરી ગમે ત્યારે ખાઈ શકાય છે.બ્રેકફાસ્ટ , લંચ કે ડિનર કે પછી સાંજ ની નાની ભુખ ને તૃપ્ત કરે છે.Cooksnap@cook_24736662 Bina Samir Telivala -
ડ્રાયફ્રુટ રાઈસ (Dryfruit Rice Recipe in Gujarati)
#cookpadTurns4#dried fruitબધા ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અને રાસબેરી જામ પણ લઈ શકો છો. Avani Suba -
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
-
કોઠા ની ચટણી
#ચટણી કોઠા ને કૈથા પણ કેહવા મા આવે છે સીજનલ અને સાઈટ્રિક ફુટ તરીકે કોઠા ના અનેક રીતે ઉપયોગ કરવા મા આવે છે ભારતીય રસોઈ ,અને કોઈ પર પ્રાન્ત ની થાળી ચટણી ,અથાણુ વગર અધૂરી છે. ભોજન ને ચટાકેદાર ટેન્ગી ટેસ્ટ માટે વિવિધ ચટણી બનાવા મા આવે છે ગુજરાત ની મોસ્ટ પોપ્યુલર વાનગી ઉધિયા છે વિશેષ તોર પર કોઠા ની ચટણી સર્વ કરાય છે Saroj Shah -
જાડા મઠિયા / થાપડા (Jada mathiya / thapda recipe in Gujarati)
થાપડા અથવા જાડા મઠિયા એક ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે જે દિવાળીના સમય દરમિયાન ખાસ બનાવવામાં આવે છે. થોડા ગળ્યા અને તીખા થાપડા ચા કે કૉફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મઠ ના લોટ નો ઉપયોગ કરી ને બનાવાતા હોવાથી મઠિયા તરીકે ઓળખાય છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ઘઉં ના લોટ નો શીરો
#2019શીરો એ લોટને ઘીમાં શેકીને તેને પાણીમાં કે દુધમાં રાંધીને બનાવવામાં આવતી મીઠી ભારતીય વાનગી છે. આ વાનગી ભોજનમાં મિષ્ટાન તરીકે ખવાય છે. આ એક ઝટપટ બનતી મીઠાઈ હોવાથી અને બનાવવામાં સરળ હોવાથી વધુ પ્રચલીત છે. ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદ તરીકે શીરાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે.અને એમાં પણ સત્યનારાયણની કથા વખતે શીરો પ્રસાદ માટે ખાસ બનાવવામાં આવે છે.શીરાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઇલાયચી, કાજુ, બદામ, પિસ્તાં કે ચારોળી જેવા સુકામેવાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.ઘણી જાતના શિરા બનાવવામાં આવે છે.મેં અહીં સુંઠવાળો ઘઉંનો લોટ નો શીરો બનાવ્યો છે શિયાળામાં આશીર્વાદ ખુબજ પૌષ્ટિક હોય છે ગુજરાતીઓમાં એક કહેવત હોય છે તે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે જેથી શૂઠ આપણાથી સવા શેર સૂંઠ તો ન ખાઈ શકાય પરંતુ એક ચમચી જેટલી ખાઈ શકાય છે સુઠ થી શરીરમાં તાકાત નો સંચાર થાય છે Parul Bhimani
More Recipes
ટિપ્પણીઓ