ઘઉં ના લોટ નો શીરો

#2019
શીરો એ લોટને ઘીમાં શેકીને તેને પાણીમાં કે દુધમાં રાંધીને બનાવવામાં આવતી મીઠી ભારતીય વાનગી છે. આ વાનગી ભોજનમાં મિષ્ટાન તરીકે ખવાય છે. આ એક ઝટપટ બનતી મીઠાઈ હોવાથી અને બનાવવામાં સરળ હોવાથી વધુ પ્રચલીત છે. ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદ તરીકે શીરાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે.અને એમાં પણ સત્યનારાયણની કથા વખતે શીરો પ્રસાદ માટે ખાસ બનાવવામાં આવે છે.શીરાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઇલાયચી, કાજુ, બદામ, પિસ્તાં કે ચારોળી જેવા સુકામેવાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
ઘણી જાતના શિરા બનાવવામાં આવે છે.મેં અહીં સુંઠવાળો ઘઉંનો લોટ નો શીરો બનાવ્યો છે શિયાળામાં આશીર્વાદ ખુબજ પૌષ્ટિક હોય છે ગુજરાતીઓમાં એક કહેવત હોય છે તે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે જેથી શૂઠ આપણાથી સવા શેર સૂંઠ તો ન ખાઈ શકાય પરંતુ એક ચમચી જેટલી ખાઈ શકાય છે સુઠ થી શરીરમાં તાકાત નો સંચાર થાય છે
ઘઉં ના લોટ નો શીરો
#2019
શીરો એ લોટને ઘીમાં શેકીને તેને પાણીમાં કે દુધમાં રાંધીને બનાવવામાં આવતી મીઠી ભારતીય વાનગી છે. આ વાનગી ભોજનમાં મિષ્ટાન તરીકે ખવાય છે. આ એક ઝટપટ બનતી મીઠાઈ હોવાથી અને બનાવવામાં સરળ હોવાથી વધુ પ્રચલીત છે. ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદ તરીકે શીરાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે.અને એમાં પણ સત્યનારાયણની કથા વખતે શીરો પ્રસાદ માટે ખાસ બનાવવામાં આવે છે.શીરાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઇલાયચી, કાજુ, બદામ, પિસ્તાં કે ચારોળી જેવા સુકામેવાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
ઘણી જાતના શિરા બનાવવામાં આવે છે.મેં અહીં સુંઠવાળો ઘઉંનો લોટ નો શીરો બનાવ્યો છે શિયાળામાં આશીર્વાદ ખુબજ પૌષ્ટિક હોય છે ગુજરાતીઓમાં એક કહેવત હોય છે તે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે જેથી શૂઠ આપણાથી સવા શેર સૂંઠ તો ન ખાઈ શકાય પરંતુ એક ચમચી જેટલી ખાઈ શકાય છે સુઠ થી શરીરમાં તાકાત નો સંચાર થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયા વાળા વાસણમાં ઘી ગરમ કરવા માટે મૂકો.તેમાં ઘઉં નો લોટ મિક્સ કરો અને ધીમા તાપે સતત હલાવતા રહો. હવે બીજી બાજુ પાણી હલકું ગરમ કરો.
- 2
લોટ બરાબર શેકાઈ ને લાલ થઈ જાય અને ઘી તેમાં થી છૂટું થઈ જાય એટલે તેમાં પાણી નાખો.પાણી નાખ્યા પછી શીરા ને પાંચ મિનિટ હલાવવો નહીં.નકર શીરો ચીકણો થશે.હવે તેને પાણી માં બફાવા દો.
- 3
પાણી બધું બળી જાય પછી તેમાં ગોળ નાખો.બે મિનિટ માં ગોળ ઓગળી જશે.ત્યાર બાદ તેમાં સૂંઠ નાખો.મિક્સ કરો.કાજુબદમ નાખો.અને ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SFRજન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે, પારણા પર ઠાકોર જી ને શીરો ધરાવાય છે મેં અહીં યા ઘઉં નો લોટ નો શીરો બનાવ્યો છે Pinal Patel -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#RC3#Red colorઘઉં ના લોટ નો શિરો ગોળ માંથી બનાવવા મા આવે તો તે ખૂબ જ પૌષ્ટિક વર્ધક છે.બીમાંર લોકો માટે આ બહું healthy છે.મેં અહી તેમા સૂંઠ પાઉડર ઉમેર્યો છે જે ખૂબ healthy છે. megha vasani -
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
ગોળ નો શીરો
#ટ્રેડિશનલ દાદી- નાની ના સમય ની પરંપરાગત વાનગી છે.મોટેભાગે ડીલીવરી પછી ખાવા માટે ઉપયોગ થાય છે.ડીલીવરી પછી પોષક તત્વો ની વધુ જરૂર હોય છે.ગોળ નો શીરો ખૂબ જ ઉપયોગી થાય છે.પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઘઉં ના લોટ નો શીરો(lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૨૯હેલ્થી ફોર ઓલ સ્વીટ લવર્સ. Kinjal Kukadia -
રવા નો શીરો.( ravo Shiro Recipe in Gujarati.)
#ગુરૂવાર# પોસ્ટ ૨રવા નો શીરો મુખ્યત્વે સત્યનારાયણ ભગવાન ની કથા ના પ્રસાદ તરીકે ઓળખાય છે.તહેવારો માં પણ પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.એક પારંપારિક અને પોષ્ટીક વાનગી છે.દરેક રાજ્ય માં આ વાનગી બને છે. Bhavna Desai -
રાજગરા નો ફરાળી શીરો
#goldenapron3#week7Puzzle Word -Jaggeryઉપવાસ જ્યારે હોય તો આ શીરો ખાઈ શકો છો, નાના બાળકો ને પણ શીરો શરીર માટે શીરો સારો હોય છે. Foram Bhojak -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
શિયાળામાં ડ્રાય ફ્રુટ વાળો શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છે Pinal Patel -
-
ઘઉં ના કરકરા લોટ નો શીરો
#TheChefStory#AWT2#SJR#Cookpadindia#Cookpadgujarati#siro recipe#Milk recipeबोलत श्याम मनोहर बैठे,कमलख॔ड और कदम्ब की छैयां|कुसुम मनि द्रुम अलिप्त पिक गूंजत,कोकिला कल गावात तहियाॅ ||सूनत दूतिका के वचन माधुरी,भयो हुलास तन मन महियाॅ |कुंभनदास व्रज जुवति मिलन चली,रसिक कुंवर गिरीधर पहियाॅ || શ્રાવણ સૂદ તેરસ બુધવાર 'કંટોલા તેરસ'....આજે શ્રીનાથજી ભગવાન ને કંટોલા નું શાક અને ઘઉં ના લોટ નો દૂધ માં બનાવેલ શીરો અને પૂરી નો ભોગ ધરાવવામાં આવે છે... મેં શીરો બનાવ્યો છે એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia -
ઘઉં ના લોટ નો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#સુપેરશેફ૨#વીક૨#પોસ્ટ૧#ફ્લોર/લોટ#જુલાઈપોસ્ટ૫ આ શીરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે.અમારે ત્યાં ગોળ નાખી ને બનાવાય છે.હેલ્થી છે અને આ શીરો ડિલિવરી પછી સ્ત્રી ની સારી હેલ્થ માટે પણ અપાય છે. Nayna J. Prajapati -
ઘઉં નો શીરો
ઘઉં નો કકરા લોટ નો શીરો ગમે ત્યારે બનાઈને ખાઈ શકાય છે. ગોળ સાથે છે તો healthy છે.#foodie Harsh Dabhi -
-
ચણા ના લોટ નો શીરો
ભારતીય રસોડા માં અલગ અલગ વેરાયટી ના શિરા જોવા મલે છે એમાં ચણા ના લોટ માંથી બનેલો શિરો ખુબ જ હેલ્ધી હોય છે પણ ખાંડ ના લીધે તે ડાયાબિટીસ હોય તે લોકો ખાઈ શકતા નથી તો મે આજે ગોળ અને સુંઠ નાંખી ને બનાવ્યો છે, તો એ ચોમાસા માં અને ખાસ કરી ને બાળકો માટે પણ ખુબ જ હેલ્ધી રહેશે.#સુપરશેફ2 #મિઠાઈ #માઇઇબુક #પોસ્ટ૮ Bhavisha Hirapara -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC "ઘઉં ના લોટ નો શીરો" - નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી ગયું ને...તો ઝટપટ બની જાય છે અને બાળકો થી લઈ બધા ને લગભગ ભાવે એટલે...ખાસ વરસાદ આવે તો મજા પડે ભજીયા ખાવા ની એમ શીરો પણ...મોજ થી બધા વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ શીરો આરોગી શકાય .□ ઘરમાં શુભ પ્રસંગ હોય કે શુભકામ ની શરૂઆત શીરો બનાવી ને કરવા ની પરંપરા હજ ઘણાં લોકો કરે છે. Krishna Dholakia -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઘઉં ના લોટ નો શીરોઆજે ડહાપણ ની દાળ પડાવી તો.... શીરો તો ખાવો જ પડેને... હા ઇલાઇચિ.. બદામ .. વગરનો Ketki Dave -
-
ઘઉ ના લોટ નો શીરો
#શિયાળા શિયાળો આવે એટલે શરીર ને શક્તિ અને ગરમી આપે તેવી વસ્તુ ખાવા નુ મન થાય છે અમારે ત્યાં શીરો ખાસ બને. Varsha Karia I M Crazy About Cooking -
શીરો (Sheero recipe in gujarati)
#GC ગણપતિ દાદા ને બધા મંગલ કાર્યમાં શ્રદ્ધા થી સ્મરણ કરવામાં આવે છે. અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. તેથી બધા ગણપતિદાદાની ભક્તિ અને સ્મરણ કરે છે. અહીં મેં ગણપતિદાદાને ધરાવવા માટે પ્રસાદમાં શીરો બનાવ્યો છે. ઘઉંના લોટનો શીરો બનાવ્યો છે. Parul Patel -
-
-
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
સોજી નો શીરો
આજે મારા son નો birth Day છે તો પ્રસાદ માં સોજી નો શીરો બનાવી ભગવાન ને ધર્યો.. Sangita Vyas -
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
ઘઉં ના લોટ નો શીરો(siro recipe in Gujarati)
Gau na lot no shiro recipe in Gujarati# goldenapron3# super chef 2 Ena Joshi -
ઘઉં ના લોટ નો શીરો
#લંચ રેસીપીમીઠાઈ વિના તો ભોજન અધૂરું રહે છે. જમવાની થાળી માં કાઈ મીઠાઈ ના હોય તો એ અધૂરી લાગે છે. આજે આપણે સૌ નો માનીતો જાણીતો શીરા ની રેસિપી જોઈએ. Deepa Rupani -
લોટ નો શીરો (ખાંડ ફ્રી)
#RB7ઘર્ઉના લોટ નો શીરો, અમારે ઘરે ઘણી વાર બ્રેકફાસ્ટ માટે બનાવીયે છે. આ શીરો હું મારા હસબન્ડ ને ડેડીકેટ કરુ છું. એમને Diebetics છે.એટલ હું ઘણી બધી મિઠાઈ ખાંડ ફ્રી બનવું છું.@Sangit ને અનુસરી ને મેં આ વાનગી બનાવી છે. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ