સાબુદાણા ની ફરાળી અપ્પમ
#ફરાળી
તમે પણ બનાવો સાબુદાણા ના ફરાળી અપ્પમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને ૪ થી ૫ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ બટેટાને બાફી લો.
- 2
હવે એક બાઉલ લઇ તેમાં પલાળેલા સાબુદાણા અને બાફેલા બટેટા ને ખમણી ને નાખવાના છે ત્યાર બાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ લાલ મરચું પાવડર મરી પાવડર સીંગદાણાનો ભૂકો અને સ્વાદ અનુસાર મીઠું નાખો અને લીંબુનો રસ નાખો.
- 3
હવે આ બધું બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેને ગોળ વાળી લઈ. અપ્પમ મેકર મા થોડું તેલ મૂકી તેમાં શેકવા માટે મૂકો
- 4
ત્યારબાદ તેને બે થી ત્રણ વખત પલટાવી લો તૈયાર છે ફરાળી સાબુદાણાના અપ્પમ તે તમે ટોમેટો કેચપ અને લીલી ચટણી સાથે લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સાબુદાણા ની છૂટી ખીચડી
#ફરાળી #જૈન સાબુદાણા ની આં ખીચડી દાઢે વળગે એવી હોય છે દાણા દાણા છૂટી આં ખીચડી ખૂબ સરળ અને સવાદિષ્ટ છે. Varsha Karia I M Crazy About Cooking -
સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
#weekendchefબધાની મન ગમતી ફરાળી વાનગી એટલે સાબુદાણા વડા Daksha pala -
સાબુદાણા ના અપ્પમ (sabudana appam recipe in Gujarati)
#ઉપવાસભારતીય સમાજ માં ઉપવાસ નું ખુબ જ મહત્વ છે ઉપવાસ માં સાબુદાણા ની જુદી જુદી વસ્તુઓ બનાવાય છે આંજે સાબુદાણા ના અપ્પમ બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
ફરાળી આલું ચાટ
#ઇબુક #day6 બટેટા માંથી ફરાળી આલું ચાટ બનાવવું સરળ છે અને સ્વાદિષ્ટ પણ. Varsha Karia I M Crazy About Cooking -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#faralખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો Hetal Chirag Buch -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
સાબુદાણા કટલેટ
#ફરાળી #જૈન આં સાબુ દાણા ની કટલેટ ખરેખર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તથા ક્રિસ્પી બને છે .ફરાળ ના ખાય શકાય અને જૈન લોકો પણ ખાય સકે છે. Varsha Karia I M Crazy About Cooking -
ફરાળી પેટીસ
#લોકડાઉન આજે અગિયારસ છે તો હું આજે ફરાળી રેસીપી લઈ આવી છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
ફરાળી સાબુદાણા વોફલ
#CulinaryQueens#ફ્યુઝનવીકહેલો ફ્રેન્ડ્સ, નવરાત્રી નજીકમાં જ છે તો આપણા બધાના માટે એક અલગ જ પ્રકારની ફરાળી વાનગી તૈયાર કરી છે. રોજ-બ-રોજની ફરાળી વાનગીઓ ખાઇને કદાચ તમે કંટાળી ગયા હોવ તો આ એક બેસ્ટ નવો ઓપ્શન છે......આ રેસિપી ઇન્ડિયન અને બેલ્જિયન રેસીપી નું કોમ્બિનેશન છે....... Dhruti Ankur Naik -
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
ફરાળી વડા
#ડિનર #સ્ટાર જ્યારે પણ તમારા ઉપવાસ હોય કે કટાણું હોય ત્યારે તમે આ ફરાળી વડા બનાવી શકો છો એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય છે. Mita Mer -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#ટીટાઈમતમે પણ બનાવવા મસાલા ટોસ્ટ સેન્ડવીચ ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
અેકાદશીનું ફરાળ અને સાબુદાણા વડાની જમાવટ... Dr. Pushpa Dixit -
ફરાળી પેટીસ
વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.#SJR Rajni Sanghavi -
સાબુદાણા બટાકા ની ખીચડી
#વિક મિલ 2#તીખી વાનગી#માઇઇબુક રેસીપી#પોસ્ટ ૧૮#સાબુદાણા બટેટાની ખીચડી ફરાળી Kalyani Komal -
રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી
આજે પુનમ છે તો હું લઈને આવી છું ઉપવાસ માટે રાજગરાની પુરી સાબુદાણા બટેટા ની સુકી ભાજી તમારી સાથે શેર કરું છું Vaishali Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10386849
ટિપ્પણીઓ