બનાના માલપૂવા

"બનાના માલપૂવા " ઓરીસ્સા ની સ્વીટ છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે આવી સ્વીટ એકવાર જરૂર થી બનાવો ને "બનાના માલપૂવા" ખાવા નો આનંદ લો .
બનાના માલપૂવા
"બનાના માલપૂવા " ઓરીસ્સા ની સ્વીટ છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે આવી સ્વીટ એકવાર જરૂર થી બનાવો ને "બનાના માલપૂવા" ખાવા નો આનંદ લો .
રાંધવાની સૂચનાઓ
- 1
બનાના માલપૂવા બનાવવા માટે પહેલા એક બાઉલ માં મેંદો લો બીજા બાઉલ માં સોજી લો.એક બાઉલ માં ખાંડ લો..
- 2
હવે બે કેળા ની છાલ કાઢી મૂકો.પછી કેસર ના વાળા ને બાઉલ માં કાઢી મૂકો..
- 3
હવે એક કપ દૂધ લો.પછી છાલ કાઢી રાખેલા કેળા, ખાંડ, મેંદો, સોજી અને એલાઈચી મિક્સ કરી પછી તેમાં એક કપ દૂધ નાખી બધું મિક્સ કરી થીક ખીરું તૈયાર કરો...
- 4
હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરી માલપૂવા તળી લો ને ગેસ બંધ કરી દો.પછી બાઉલ માં કાઢી મૂકો..
- 5
પછી ગેસ પર પેન માં ખાંડ ઓગળી જાય એવી ચાસણી તૈયાર કરી ગેસ બંધ કરી તેમાં તળેલા માલપૂવા નાખી ચાસણી માં બંને બાજુ પલાડો..
- 6
પછી ચાસણી ની બહાર કાઢી લો અને બાઉલ માં કાઢી ઓરીસ્સા ની સ્વીટ પીરસો. ⚘
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12 Urvashi Mehta -
એપલ ફ્રૂટ જ્યુસ
#goldanapron3#week3એપલ ફ્રૂટ જ્યુસ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. ને ઠંડા પીણાં નો આનંદ લો. Urvashi Mehta -
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
ચીલીયા
#લીલી ચીલીયા એટલે ચીલ ની ભાજીં માંથી બનતા મુઠીયા. જે સ્વાદ માં બહુ સરસ લાગે છે અને હેલ્થ માટે આ ભાજી બહુ સારી. એકવાર જરૂર થી બનાવો ને ચીલીયા ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
વેજીટેબલ ઉત્તપમ્
#goldanapron2#Post13આજે મેં કેરલા ના "વેજીટેબલ ઉત્તપમ્ "બનાવ્યાં છે જે ટોપરા ની ચટણી સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સાઉદી વેજીટેબલ દાળ
#રેસ્ટોરન્ટઆજે મેં સાઉદી ના રેસ્ટોરન્ટ માં બનતી વેજીટેબલ દાળ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ દાળ ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
લખનવી દાળ
#goldanapron2#post14ઉત્તર પ્રદેશ માં આ વાનગી પ્રખ્યાત છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
કેસરીયા જલેબી
કાઠીયાવાડી પરંપરા માં જલેબી ગાંઠીયા વગર ચાલે જ નહીં ! એમાં જલેબી તો બધા ગુજરાતી ઓની ફેમસ વાનગી છે.આવી જલેબી જેવી વાનગી બનાવો. ને મારી "કેસરીયા જલેબી " એકવાર જરૂર થી બનાવો. અને જલેબી ખાવા ની મજા માણો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
રીંગણ નો રેસીયો
#goldanapron2આપણે ગુજરાતી ઓ અવનવી વાનગી બનાવતા હોય છે આવી ગુજરાતી વાનગી મેં બનાવી છે જેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો.⚘ Urvashi Mehta -
જીરા રાઇસ
#goldanapron2#post15કર્ણાટકા સ્ટાઈલ માં જીરા રાઇસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો આ વાનગી ને દાળ ફ્રાય સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
કાશ્મીરી ફીરની
કાશ્મીરી ફીરની જમ્મુ કાશ્મીર ની પ્રખ્યાત વાનગી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldanapron2#post9 Urvashi Mehta -
સ્પે. દાળવડા
#લીલીપીળી દાળવડા બહુ જ સરસ બન્યાં છે. ખાવા ની મજા આવી ગઈ. આવા દાળવડા એકવાર જરૂર થી બનાવો ને સ્પે.દાળવડા ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ભૂંગડા બટાકા
ભૂંગડા બટાકા બહુ ઝડપથી બની જાય એવી વાનગી છે.એકવાર જરૂર થી બનાવો ને "ભૂંગડા બટાકા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day25 Urvashi Mehta -
-
પંજાબી મસાલા પરાઠા
પંજાબી મસાલા પરાઠા દહીં સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#goldenapron2#post4 Urvashi Mehta -
ટોમેટો પાણીપૂરી સેજ
તમે ચણા બટાકા, મગ ની પાણી પૂરી બહુ ખાધી હશે.આજે મેં ટામેટાં ની પાણી પૂરી બનાવી છે જે બહુ જ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને આવી અવનવી "ટામેટો પાણી પૂરી સેજ "બનાવી ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
સ્પાઇસી દાબેલી
દાબેલી ટેસ્ટ માંં બહુ જ સરસ બની છે.આવી ટેસ્ટી દાબેલી તમે જરૂર થી બનાવો ને દાબેલી ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day16 Urvashi Mehta -
ઝાલ મુરી
વેસ્ટ બેંગોલ ની વાનગી "ઝાલ મુરી" ગુજરાતી ની ભેળ કરતા અલગ હોય છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldenapron2#post6 Urvashi Mehta -
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
ચીઝ માલપૂવા
#મિલ્કીઆજે ચીઝ માલપૂવા ખાવા ની બહું મજા પડી આવા માલપૂવા એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
કેરી અને ડુંગળી નું કચુંબર
#goldanapron3#week10 કેરી અને ડુંગળી નું કચુંબર મને બહુ જ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
સાઉદી વેજીટેબલ નુડલ્સ
આ નુડલ્સ બહુ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "સાઉદી વેજીટેબલ નુડલ્સ " ખાવા નો આનંદ લો.⚘#ઇબુક#Day1 Urvashi Mehta -
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
બાજરો બાફલો
#ટ્રેડિશનલઆ વાનગી દૂધ સાથે બહુ જ સરસ લાગે છે ને એક પૌષ્ટિક આહાર પણ છે.બાજરી ખાવા થી હીમોગ્લોબીન પણ શુદ્ધ થાય છે આ વાનગી એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
ચોકો ચીપ્સ રસમલાઈ
#એનીવર્સરી#વીક4અમારી એનીવર્સરી ના દિવસે જ આ વાનગી બનાવી ને બધા ને બહુ જ ભાવી.મે પણ પહેલી વાર બનાવી બહું જ સરસ બની. એમાં ચોકો ચીપ્સ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. આ ડેઝર્ટ પાર્ટી માં અને અનેરો સ્વાદ માણો. Urvashi Mehta -
થેચા
"થેચા" ની ચટણી બહુ જ સરસ લાગે છે.એકદમ તીખી તમતમતી થેચા ચટણી પરોઠા સાથે ખાવા ની મજા માણો અને એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldanapron2#post8 Urvashi Mehta -
મેંદા મસાલા પુરી
આજે મેંદા ની પુરી નાસ્તા માટે બનાવી છે જે ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે. આવી પુરી એકવાર જરૂર થી બનાવો.⚘#ઇબુક#Day17 Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ