કેસરીયા જલેબી

કાઠીયાવાડી પરંપરા માં જલેબી ગાંઠીયા વગર ચાલે જ નહીં ! એમાં જલેબી તો બધા ગુજરાતી ઓની ફેમસ વાનગી છે.આવી જલેબી જેવી વાનગી બનાવો. ને મારી "કેસરીયા જલેબી " એકવાર જરૂર થી બનાવો. અને જલેબી ખાવા ની મજા માણો. ⚘
#પ્રેઝન્ટેશન
કેસરીયા જલેબી
કાઠીયાવાડી પરંપરા માં જલેબી ગાંઠીયા વગર ચાલે જ નહીં ! એમાં જલેબી તો બધા ગુજરાતી ઓની ફેમસ વાનગી છે.આવી જલેબી જેવી વાનગી બનાવો. ને મારી "કેસરીયા જલેબી " એકવાર જરૂર થી બનાવો. અને જલેબી ખાવા ની મજા માણો. ⚘
#પ્રેઝન્ટેશન
રાંધવાની સૂચનાઓ
- 1
કેસરીયા જલેબી બનાવવા માટે પહેલા એક બાઉલ માં મેંદો લો. બીજા બાઉલ માં દહીં કાઢી લો. પછી બેંકીંગ પાવડર તૈયાર રાખો...
- 2
હવે એક બાઉલ માં મેંદો, દહીં,બેંકીંગ પાવડર નાખી બધું મિક્સ કરી પંદર મિનિટ સુધી ઢાંકી દો...
- 3
હવે ચમચા થી બરાબર હલાવી તેમાં ફૂડ કલર નાખી બરાબર મિક્સ કરો...
- 4
પછી એક કાણાં વાળી બોટલ લઈ તેમાં બનાવેલું ખીરું ભરો.હવે એક બાઉલ માં ઘી લો. પછી ગેસ પર નોનસ્ટીક કડાઈ મૂકી તેમાં ઘી નાંખો...
- 5
હવે ઘી ગરમ થાય એટલે તેમાં ખીરું ભરેલી બોટલ થી ગોળ ગોળ ફેરવી ને જલેબી ઘી માં તળી ગેસ બંધ કરી દો.હવે ચાસણી બનાવવા માટે એક બાઉલ માં ખાંડ લો.
- 6
ખાંડ ને નોનસ્ટીક પેન માં લઈ ગેસ પર મૂકી તેમાં ખાંડ ડૂબે એટલું પાણી લઈ એક તાર ની ચાસણી બનાવો...
- 7
પછી તળેલી જલેબી ને ચાસણી વાળી કરી ડીશ માં કાઢી લો.પછી ગેસ બંધ કરી દો. હવે ડીશ સજાવી તેમાં જલેબી મૂકો. અને મહેમાનો ને "કેસરીયા જલેબી" પ્રેમ થી પીરસો અને ખાવા ની મજા માણો.⚘
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
કાઠીયાવાડી ડપકાં કઢી
વાહ ! "કાઠીયાવાડી ડપકાં કઢી " રોટલા સાથે ખાવા ની બહું મજા પડી.એકદમ તીખી અને ટમટમતી કઢી. આજે તો ટેસડો પડી ગયો જમવા માં. ⚘આવી કઢી ની વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
મટકા વેજીટેબલ રાઇસ
રાઇસ ને અલગ રીતે મટકા માં સર્વ કર્યા છે એટલે ખાવા ની પણ મજા આવશે.આ વાનગી તમે જરૂર થી બનાવો ને "મટકા વેજીટેબલ રાઇસ " ને રાયતા સાથે ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day6 Urvashi Mehta -
ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12 Urvashi Mehta -
પુરી ભાજી વીથ ટી
સવાર માં ગરમ નાસ્તો કરવો જોઈએ અને ચા સાથે અવનવા નાસ્તા બનાવો. અને મસ્ત મજા ની "પુરી ભાજી " નાસ્તો કરવાની મજા માણો. ⚘#ટીટાઈમ Urvashi Mehta -
સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા
કાઠીયાવાડી માં અનેક દાળ બનતી હોય છે આ વાનગી કાઠીયાવાડ ની જ છે. જે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા " ને "ગામઠી " સ્ટાઇલ માં પીરસો ને મકાઈ ના રોટલા સાથે ખાવા ની મોજ માણો. 🏡#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
અમેરિકન ડ્રાયફ્રૂટ વીથ ચોકલેટી શેક
"અમેરિકન ડ્રાયફ્રૂટ વીથ ચોકલેટી શેક "બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ઠંડા પીણાં ની મજા માણો. ⚘#ઇબુક#Day9 Urvashi Mehta -
બનાના માલપૂવા
#goldanapron2#post2"બનાના માલપૂવા " ઓરીસ્સા ની સ્વીટ છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે આવી સ્વીટ એકવાર જરૂર થી બનાવો ને "બનાના માલપૂવા" ખાવા નો આનંદ લો . Urvashi Mehta -
ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી
નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day2 Urvashi Mehta -
હરા ભરા કબાબ ઉત્તપમ્
સાઉથ ઇન્ડિયન માં ઢોંસા, ઈડલી, મેંદુ વડાં, ઉત્તમપા બહુ ખાધા હવે કંઈક નવુ અને એકદમ ઝડપથી બની જાય એવી વાનગી બનાવી છે આ વાનગી એકદમ ટેસ્ટી અને અલગ રીતે બનાવી છે એકવાર જરૂર થી બનાવો.અને "હરા ભરા કબાબ ઉત્તપમ્ " ટોપરા ની ચટણી સાથે ખાવા ની મજા માણો. ⚘#સાઉથ Urvashi Mehta -
ઇન્સ્ટન્ટ જલેબી
#RB7#WEEK7(જલેબી નામ પડતાં જ ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય અને રવિવારે ગાંઠીયા સાથે જલેબી ખાવાની કંઈ ઓર જ મજા આવે છે મારા ઘરમાં જલેબી બધાને ખૂબ જ ભાવે છે) Rachana Sagala -
નાચોસ ચીઝ પૌંઆ ભેલ
આજે મે નોનઈન્ડિયન અને ઇન્ડિયન રેસિપી મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થ માટે બહુ સારી છે આવી નવી વાનગીઓ બનાવો.અને મારી આ વાનગી એકવાર જરૂર થી બનાવો. "નાચોસ ચીઝ પૌંઆ ભેલ " ખાવા ની મજા માણો.#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
ગ્રીન સલાડ હમસ
#અમદાવાદલાઈવઆ સલાડ ની રેસીપી એકવાર જરૂર થી બનાવો ને ગ્રીન સલાડ હમસ ખબૂસ સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
રીંગણ નો રેસીયો
#goldanapron2આપણે ગુજરાતી ઓ અવનવી વાનગી બનાવતા હોય છે આવી ગુજરાતી વાનગી મેં બનાવી છે જેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો.⚘ Urvashi Mehta -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
મગ હલવાસન પેચ
"મગ હલવાસન પેચ " જે મગ માંથી બનાવી છે આ વાનગી માં ભરપૂર ફાઈબર અને હેલ્થ માટે હેલ્દી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#કઠોળ Urvashi Mehta -
કેપ્સીકમ સેજ કટોરી પાસ્લેય ગ્રીન સલાડ
આજે મેં તમને બધાં જ વિટામીન મળે એવો સલાડ બનાવ્યો છે મિક્સ વેજીટેબલ જે કાચાં શાકભાજી ખાવા થી બીપી ડાયાબીટીસ જેવી બિમારી થી બચાવે છે.આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
ફરસી ભેલ
તમે અનેક ભેલ ખાધી હશે પણ આ " ફરસી ભેલ " નહીં બનાવી હોય તો આવી જ રીતે ભેલ બનાવો અને ખાવા ની મજા માણો..⚘#ઇબુક#Day10 Urvashi Mehta -
કાકડી છીણ રાયતું
આ કાકડી છીણ રાયતું પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો.⚘#ઇબુક#Day4 Urvashi Mehta -
ચીઝ માલપૂવા
#મિલ્કીઆજે ચીઝ માલપૂવા ખાવા ની બહું મજા પડી આવા માલપૂવા એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સાઉદી વેજીટેબલ નુડલ્સ
આ નુડલ્સ બહુ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "સાઉદી વેજીટેબલ નુડલ્સ " ખાવા નો આનંદ લો.⚘#ઇબુક#Day1 Urvashi Mehta -
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
ભૂંગડા બટાકા
ભૂંગડા બટાકા બહુ ઝડપથી બની જાય એવી વાનગી છે.એકવાર જરૂર થી બનાવો ને "ભૂંગડા બટાકા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day25 Urvashi Mehta -
🍀રંગરસીલો થાળ🍀
આજે હું કાઠિયાવાડી થાળી ની રેસિપી લઈને આવી છું... આવો રંગરસીલો થાળ કાઠીયાવાડી ઘેર ઘેર જમે છે. આવો થાળ તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Neha Suthar -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
મેંગી ચીઝ લછ્છા પરાઠા
આજે મેં ઇન્ડિયન અને નોનઈન્ડિયન વાનગી માંથી નવું વિચારી ને બનાવ્યુ છે જે ખાવા માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ પરાઠા બન્યા છે" મેંગી ચીઝ લછ્છા પરાઠા " મને દહીંસાથે ખાવા ની મજા પડી ગઈ જો આવી ટેસ્ટી વાનગી પસંદ હોય તો બનાવો.ને "મેંગી ચીઝ લછ્છા પરાઠા "ખાવા ની મજા માણો. ⚘#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
ઢોકળાં બાઈટસ્
"ઢોકળાં બાઈટસ્ " એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવ્યાં છે ચા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.એકવાર જરૂર થી આ વાનગી ટ્રાય કરજો.⚘#ઇબુક#Day14 Urvashi Mehta -
More Recipes
ટિપ્પણીઓ