રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં મીઠું, આદું મરચાં, છીણેલી મકાઈ, કોથમીર નાખી ને ખીરૂ તૈયાર કરવું. હવે તેલ ગરમ થાય એટલે વડા તળી લેવા. તળેલા મરચાં સાથે સૅવ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
અત્યારે મકાઈ બહુ જ સરસ આવે છે, એટલે મકાઈ ના વડા ખાવા ની મઝા પડી જાય. #cookpadgujarati #cookpadindia #farshan #cornvada #EB Bela Doshi -
-
-
-
-
મકાઈ ના વડા
#SSMડિનર માં પણ કામ આવે અને ટી ટાઈમ કે બ્રેકફાસ્ટ માં પણ ખાઈ શકાય.બહુ જ યમ્મી થયા છે. Sangita Vyas -
-
અમેરિકન મકાઈ ના વડા (American Makai Vada Recipe In Gujarati)
#EB#Week 9#RC 1વીક -1 મકાઈ ના વડા પહેલી જ વાર બનાવ્યા છે. પણ એટલા fine બન્યા કે તરત જ ખવાઈ ગયા. તો આ મેં મારી રીતે જ બનાવ્યા છે.બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા .. અને મેં અમેરિકન મકાઈ માંથી જ બનાવ્યા છે. Krishna Kholiya -
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
#ff3સાતમ માટેની બીજી વાનગી મકાઈ ના વડા ...પણ એટલાજ સ્વાદિષ્ટ લાગે છે..(સાતમ સ્પેશિયલ) Sangita Vyas -
-
-
મકાઈ ના પકોડા(makai na vada recipe in Gujarati)
#સુપર શેફ 3#વીક 3#મોન્સૂન#વીક મીલ 6#માઇઇબુક#રેસિપિ 7 Hinal Jariwala Parikh -
-
-
-
-
લીલી મકાઈ ના પકોડા (Lili Makai Pakoda Recipe In Gujarati)
#FDS#Friendship day special#jain recipe#SJR#corn pakode#corn recipe#lonawala corn pakoda વરસાદી માહોલ માં ગરમાગરમ તાજી લીલી મકાઈ ના ડોડા શેકી ને ખાવા ની મજા તો અનેરી છે જ પણ એ જ મકાઈ ના દાણા ના પકોડા ને સાથે લીલી ચટણી કે સૉસ કે ગરમાગરમ ચ્હા...બીજું કાંઈ ન ખપે...મારી ફ્રેન્ડ દિપાવલી ના આ ફેવરીટ... Krishna Dholakia -
-
લીલા ચણા ના સ્વાદિષ્ટ વડા
શિયાળામાં લીલા ચણા એટલે કે પોપટા કે જીજરા મળે છે.લીલા ચણા નો ઉપયોગ કરી શાક,પરાઠા, સૂપ,સલાડ, ઘૂઘરા, કચોરી....જેવી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે...તો જીજરા ને શેકી ને કે બાફી ને પણ ખાઈ શકાય....આરોગ્ય ની દષ્ટિ એ ગુણકારી એવા લીલા ચણા માં થી આજે મેં વડા બનાવ્યાં...સરસ થયા .#લીલા ચણા ના વડા#પોપટા ના વડા#લીલાં ચણા મલટીગ્રેઈન લોટ ના વડા# લીલા ચણા બાજરી ના વડા Krishna Dholakia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10917642
ટિપ્પણીઓ