રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા મકાઈ ના લોટ ને ચાળી લો.અને એક બાઉલ મા લો પછી તેમા દહીં નાખી મિક્સ કરો.પછી તેમાં ખાંડ નાખો.અને પાણી નાખી થોડો કઠણ ખીરૂં તૈયાર કરી લો.૩કલાક ઢાંકી ને મુકી દો.
- 2
ખીરું પલાડતી વખતે તેમાં ખાંડ પેહલા નાખવાથી આથો જલદી આવે છે.૩ કલાક પછી.ખીરામા ધાણા ઝીણા સમારેલા.આદુ મરચાં લસણ ની પેસ્ટ.મીઠુ.તલ, નાખી મિક્સ કરી લો.
- 3
મસાલો તૈયાર થઈ જાય એટલે એક કડાઈમાં તેલ લો ગેસ પર ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે.વડા ના ખીરા ને ચમચી થી થોડું હાથ મા લઇ ને ચપટા વડા નો આકાર આપી દો.
- 4
અને કઢાઈમાં તળવા માટે ધીરે-ધીરે નાખો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11331300




ટિપ્પણીઓ