રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ મુકો.તેલ ગરમ થાય એટલે શીંગદાણા તળીને કાઢી લ્યો. પછી તેલમાં રાય નાખો,રાય ફૂટે એટલે જીરું અને ચપટી હિંગ નાંખી લીલા મરચાં,લીમડો,નાખી બટાકાના જીણા ટુકડા નાંખો, બટાકા ચડે ત્યાંસુધી પૌઆ પાણીથી ધોઈ નિતારીને ચારણીમાં કોરા થવા માટે મુકો અને બટાકા ચડી રહે એટલે પૌઆ નાંખી તેમાં મીઠું,હળદર,ખાંડ,નાંખી સારી રીતે મિક્ષ કરી લો.
- 2
મિક્ષ થઈ જાય એટલે ઉતારી કોથમીર મિક્ષ કરી લો અને બાઉલમાં કાઢી લો. અને તેના ઉપર દાડમ,રતલામી સેવ,સાદી સેવ,કોપરાનું છીણ, શીંગદાણાથી ગાર્નિશીંગ કરી ગરમાગરમ પીરસો. (ગાર્નિશીંગમાં કોથમીર ઉમેરી શકો)
- 3
આ રીતે તૈયાર થયેલ પૌઆ ખૂબ જ ટેસ્ટી અને મધ્યપ્રદેશમાં ઇન્દોર, ઉજ્જૈન વગેરે સ્થળોએ ખૂબ જ પ્રખ્યાત છે. પરંપરાગત અને રનિંગ નાસ્તો છે.
Similar Recipes
-
-
-
-
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#WEEK5 ઈન્દોરી પૌવા/પૌઆ/પોહા એ M.P.(મધ્યપ્રદેશ) ની રૂટીન વાનગી છે તેમાં કોકોનટનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે.આપણા ગુજરાતમાં કોકોનટ પૌવામાં બહુ ઓછા લોકો નાખે છે. M.P. માં મોટાભાગની વાનગીઓમાં કોકોનટનો દક્ષિણની જેમ જ ઉપયોગ થાય છે.મેં અહીં ઈન્દોરી પૌવા એજ રીતે બનાવેલ છે. Smitaben R dave -
-
-
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
ઇન્દોરી પોહા
#સ્ટ્રીટ#OneRecipeOneTree#teamtreesઇન્દોરી પોહા ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Krupa Kapadia Shah -
-
-
-
-
-
પૌઆ બટેટા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #પૌઆબટેટા Shilpa's kitchen Recipes -
-
-
-
-
ઈન્દોરી પોહા
#Teamtrees#goldenapron2#madhyapradesh#week3મધ્યપ્રદેશ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસીપી ઈન્દોરી પૌહા Kshama Himesh Upadhyay -
ઇન્દોરી પૌઆ
મધ્ય પ્રદેશ ના ઇન્દોર માં પૌઆ જલેબી ખૂબ પ્રખ્યાત.સવારે કે સાંજે હળવો નાસ્તો એટલે પૌંઆ. સ્વાદ માં બેસ્ટ અને ખૂબ જ અોછા તેલ માં બનતી વાનગી.ઇન્દોર માં પૌઆ માં એક ખાસ મસાલો ઉમેરવામાં આવે છે જેને જીરાવન કહે છે.#વેસ્ટ#cookpadgujrati#cookpadindia#india 2020 Bansi Chotaliya Chavda -
નટી પોહા(નટી પૌઆ)
#ઇબુક૧#ફ્રૂટ્સ# લગભગ દરેક ભારતીય ઘરો ના રસોડા મા નાસ્તા તરીકે પૌઆ વિવિધ રીતે બનાવાય છે ઇન્દોર, મહારાષ્ટ્ર,ગુજરાત મા અલગ અલગ રીતે બને છે ખુબજ પોપુલર અને સરલ રેસીપી છે યહી મૈ નટસ ના ઉપયોગ કરી હેલ્દી બનાવયો છે Saroj Shah -
-
-
-
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
બધા ના ઘરે બનતો નાસ્તો એટલે પૌઆ.. ઇન્દોરી પૌઆ મા મસાલા નું મહત્વ વધુ છે.. જેના થી એનો સ્વાદ સરસ થઇ જાય છે. Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10882690
ટિપ્પણીઓ