મકાઈ ના પકોડા(makai na vada recipe in Gujarati)

Hinal Jariwala Parikh
Hinal Jariwala Parikh @cook_21515826
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મકાઈ
  2. ૧ કપબેસન
  3. /૨ કપ ચોખા નો લોટ
  4. ૨ ચમચીમકાઈ નો લોટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. લીલું મરચું ની પેસ્ટ
  7. ૧ નંગડુંગળી
  8. ૫૦ ગ્રામ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ને બાફી લો. હવે તેના દાણા કાઢી ને ચોપાર ની મદદ થી ચોપ કરી દો. હવે તેની સાથે લીલાં મરચાં હોય તો તેને પણ ચોપ કરી શકો અથવા તો તેની પેસ્ટ પણ ચાલે. ડુંગળી ને મોટી કાપી લો. કોથમીર ને ઝીણી ઝીણી સમરી લો.

  2. 2

    હવે ૧ /૨ કપ ચોખા નો લોટ,૨ ચમચી મકાઈ નો લોટ,૧ /૨ કપ ચોખા નો લોટ તૈયાર કરી તેમાં ચોપ કરેલી મકાઈ નાંખી દો. હવે તેમાં કાપેલી ડુંગળી અને કોથમીર નાખી ને હલાવી દો. પછી તેમાં મીઠું સ્વાદ અનુસાર, લીલું મરચું નાંખી દો. ડુંગળી મિક્સ કરવાથી તેનું પાણી છૂટશે એટલે pehla એમનેમ બધુ મિક્સ કરો.

  3. 3

    હવે જરૂર લાગે તો જ પાણી એડ કરો. હવે બધું બરાબર મિક્સ કરી દો. હવે એક પેણી માં તેલ ગરમ થવા દો. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ને પકોડા બનાવીએ તેમ તેલ માં મૂકી દો. તૈયાર છે ગરમાં ગરમ ટેસ્ટી અને વરસાદ માં મજા પડે તેવા મકાઈ ના પકોડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Jariwala Parikh
Hinal Jariwala Parikh @cook_21515826
પર

Similar Recipes