ઇન્સ્ટન્ટ કોકોનટ ચોકો લડ્ડૂ

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

#ઇબૂક
#day26
#દિવાળી
એકદમ ફટાફટ બનતી વાનગી..

ઇન્સ્ટન્ટ કોકોનટ ચોકો લડ્ડૂ

#ઇબૂક
#day26
#દિવાળી
એકદમ ફટાફટ બનતી વાનગી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનીટ
2 સર્વિંગ્સ
  1. ૧ ૧/૨કપ સૂકા કોપરા નુ છીણ
  2. ૧/૨ ટીન કન્ડેન્સ્ડ મિલ્ક
  3. ૨ટી સ્પૂન ચોકલેટ પાવડર

રાંધવાની સૂચનાઓ

૧૦મિનીટ
  1. 1

    એક પેન મા કન્ડેન્સ્ડ મિલ્ક અને સૂકા કોપરા નુ છીણ લઈ ધીમા તાપે શેકવું.

  2. 2

    થોડું શેકાય એટલે ચોકલેટ પાવડર એડ કરી મિક્સ કરી લેવું, ૨મિનીટ હજુ શેકી લેવું, પ્લેટમાં લઈ મિશ્રણ ઠંડુ પડે એટલે નાના લાડુું વાળી લેવા.

  3. 3

    સૂકા કોપરા ના છીણ માં રગદોળી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

ટિપ્પણીઓ

Similar Recipes