૧કપ ચોખા નો લોટ, ૧.૨૫કપ પાણી, ૧/૨ટી સ્પૂન જીરું, ૧/૨ટી સ્પૂન કોથમીર+મરચા+આદુ ની પેસ્ટ, ૧/૨ટી સ્પૂન ચીલી ફ્લેક્સ, ૨ટી સ્પૂન તેલ, ૧/૨ટી સ્પૂન મિક્સ હર્બ, ૧ટી સ્પૂન પીઝા સોસ, ૧ટી સ્પૂન ટોમેટો કેચઅપ, ૧/૪કપ ફણસી ઝીણી સમારેલી, ૧/૪કપ ગાજર ઝીણા સમારેલા, ૧/૪કપ કેપ્સીકમ ઝીણું સમારેલું