રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં ઘી લઈ તેમાં કોપરા નો પાવડર નાખી સેકી લો. ત્યારબાદ પાન ની ડાળીઓ કાપી તેને મિક્સરમાં નાખી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો મિક્સ થાય એટલે તેને પેન માં નાખી મિક્સ કરો.અને હલાવો મિશ્રણ છૂટું પડે ત્યાં સુધી હલાવો થોડી વાર ઠંડુ થવા દો.
- 2
હવે એક બાઉલમાં ગુલકંદ નાખી તેમાં ૮ થી ૧૦ ટુકડા કાજૂ નાંખી મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો. આ નાના-નાના બોલ્સ બનાવી લો.
- 3
હવે પાન ની થેપલી બનાવી તેમાં ગુલકંદ ના બોલ મૂકો તેના ગોળા વાળી કોપરાનો પાવડર માં રગદોળી સર્વ કરો તૈયાર છે પાન ગુલકંદ બહાર લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકો પાન બોલ્સ
#ઇબૂક#day23#દિવાળીચોકલેટ અને પાન નુ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, દિવાળી પર ચોક્કસ થી બનાવજો. Radhika Nirav Trivedi -
-
-
-
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#DTRઆ લાડુ બહુ જ ઓછી સામગ્રી થી અને જલ્દી બની જાય છે. Arpita Shah -
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
-
-
પાન શોટ ગુલકંદ ડ્રિક્સ
#એનિવર્સરી#વીક૧#વેલકમ ડ્રિક્સઆજે મેં વેલકમ ડ્રીંક માં પાન અને ગુલકંદ નો ઉપયોગ કરી આ ડ્રીંક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી ડ્રિન્ક બન્યું છે અને તેમા પાન નો ટેસ્ટ આવે છે. પાન નાના-મોટા સૌને ભાવે છે.જેથી પાન શોટ ગુલકંદ ડ્રીક્સ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
કાજુ ગુલકંદ પાન
#મીઠાઈ#આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે. Harsha Israni -
કાજુ ગુલકંદ કોન
#લીલીપીળીકાજુમાંથી બનતી મીઠાઈ માંથી આ એક દેખાવ માં અને ગુલકંદ તેમજ ડ્રાયફ્રુટ ને લીધે વધુ સરસ લાગે છે અને જોઈ ને ખાવા નું મન થઇ જાયછે . Kalpana Parmar -
અળસી મખાના પાન લાડુ (Arsi Makhana Paan Ladoo Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જઆ લડ્ડુ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તેમજ હેલ્ધી પણ છે. Arpita Shah -
ચોકલેટી પાન શોટ્સ
#kitchenqueens#પ્રેઝન્ટેશનજમ્યા પછી આપણે મુખવાસ લેતા હોઈએ અથવા તો પાન ખાતા હોઈએ છીએ, તો આ એનું જ એક નવું સ્વરૂપ છે , ડેઝર્ટ + મુખવાસ Radhika Nirav Trivedi -
-
પાન શરબત (Paan Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમી માં 3 અને મન ને ઠંડક આપતું આ પાન શરબત બનાવવું ખૂબ સરળ છે. આ પાન શરબત નો ઉપયોગ પાણી સાથે કરો અને દૂધ અને વેનીલા આઇસક્રીમ માં મિક્સ કરી ને પાન શોટ્સ પણ બનાવી શકાય. ચાલો આ ઉનાળા માં કૈક નવું ટ્રાય કરીએ. Jigisha Modi -
ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
લાડુ ના ધણા બધા જાત ના બને છે.એમા નો એક આ સ્પેશિયલ લાડુ છે. Manisha Maniar -
પાન મોદક
ટોપરા નાં છીણ માં ગુલકંદ, ડ્રાય ફ્રુટ અને નાગરવેલ નાં પાન નાખી ને બનાવ્યું છે. ફરાળ માં પણ ઉપયોગ મા લઈ શકાય છે.#લીલીપીળી#ચતુર્થી Disha Prashant Chavda -
પાન સદેશ
#પનીરઆપણા દેશ માં જમ્યા પછી, પાન, મુખવાસ વગેરે ખાવાની પ્રથા છે. વળી ઘણા રાજ્યો માં જમ્યા પછી મીઠાઈ ખાવાની પ્રથા છે. તો આજે આ બંને માં ચાલે એવી વાનગી બનાવી છે. Deepa Rupani -
પાન લાડુ(Paan Ladoo in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક#પોસ્ટ13ઘરમાં પૂજાથી લઈને ઘણી જગ્યાઓ પર ઉપયોગમાં લેવાતા નાગરવેલના પાનના ઘણાં ફાયદા છે. આ પાન પાચન માટે પણ ફાયદાકારક છે. મોઢામાંથુ દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. માથાના દુખાવામાં આરામ આપે છે.થાક દૂર કરે છે.આ ફાયદાઓને ધ્યાનમાં રાખીને નાના-મોટા બધાને ભાવે તેવું પાનનું ન્યુ વેરીયેશન પાન લાડુ વીથ ગુલકંદ સ્ટફીંગ રીપ્રેઝન્ટ કરેલ છે... Bhumi Patel -
કોકોનટ રોઝ ડિલાઈટ
#ગુજ્જુશેફ#પ્રેઝન્ટેશન#,વીક 3આ રેસીપી બનાવવામાં ખૂબ આસાન છે અને ઝડપથી બની જાય છે R M Lohani -
ગુલકંદ લાડુ
#લીલીપીળીઆ વાનગી ખુબજ ઝડપથી બની જાય છે અને પાન ફ્લેવર આપે છે. મે નોન ફાયર રીતે બનાવી છે તમે ચાહો તો કોકોનટ ને સાતળી ને પણ લઇ શકો છો... ખરેખર બહુ જ સરસ બને છે અને કોઈ પણ પ્રસંગોપાત બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
-
-
-
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
#લીલીપીળી#ચતુર્થીગણેશ ચતુર્થી નિમિત્તે બાપા ના મનપસંદ લડુ પાન ફલવેર મા બનાવ્યા છે. Kripa Shah -
-
ફ્યુઝન -પાન ફ્લેવર દૂધીનો હલવો
આજે મેં અલગ જ હેલ્ધી પાન ફ્લેવર દૂધીનો હલવો બનાવ્યો. ખૂબજ ટેસ્ટી જરૂર ટ્રાય કરજો.#મીઠાઈ Zala Rami -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10724410
ટિપ્પણીઓ (2)