ચિઝી ભેળ પાપડી ચાટ

Sneha Shah
Sneha Shah @sneha_333

ચિઝી ભેળ પાપડી ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10નંગ ભેળ પુરી ની પુરી
  2. 1 કપમમરા
  3. 1 કપમિક્સ ચવાણું
  4. 2 ચમચીડુંગળી
  5. 2 ચમચીઝીણી સેવ
  6. 2 ચમચીચાટ મસાલો
  7. 2 ચમચીમસાલા શીંગ
  8. 1 કપમોઝરેલા ચીઝ
  9. 1 કપખજૂર આમલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ એક ડિશ માં ભેળ પુરી ની પુરી ગોઢવી ડો.

  2. 2

    હવે તેના પર બધી સામગ્રી એક પછી એક નાખો.અને છેલ્લે ચટણી અને ચિઝ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes