ભેળ (Bhel Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#GA4
#Week26
આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો.

ભેળ (Bhel Recipe In Gujarati)

#GA4
#Week26
આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 વ્યક્તિ માટે
  1. 1 વાટકો મમરા(વઘારેલા)
  2. 1 વાટકો મિક્સ ચવાણું
  3. 1 વાટકો તીખી બુંદી
  4. 1 વાટકો ચણાચોર
  5. 1 વાટકીઝીણી સેવ
  6. 2બાફેલ બટાકા
  7. 1ટમેટું
  8. 3ડુંગળી
  9. 1દાડમ
  10. લીલી ચટણી
  11. ખજુર આંબલી ની ચટણી
  12. લસણ ની ચટણી
  13. ચાટ મસાલો
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌથી પહેલા ભેળ માટે બધી સામગ્રી તૈયાર કરવી

  2. 2

    હવે 1 વાસણ માં મમરા,ચવાણું,બુંદી,ચણાચોર બધુ મિક્સ કરો.

  3. 3

    હવે તેની અંદર ડુંગળી,ટામેટાં,બટાકા બધુ નાખી ને મિક્સ કરો,પછી તેમા બધી ચટણી સ્વાદ મુજબ નાખો અને થોડો ચાટ મસાલો નાખી બધુ મિક્સ કરો.

  4. 4

    બસ હવે આપણી ચટપટી ભેળ મા ઉપર સેવ,કોથમીર,અને દાડમ નાખી ને સર્વ કરો,તૈયાર છે આપણી સ્વાદિષ્ટ ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
પર

Similar Recipes