પાપડ ભેળ ચાટ (Papad Bhel Chaat Recipe in Gujarati)

Vaibhavi Kotak @cook_25890118
પાપડ ભેળ ચાટ (Papad Bhel Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાપડને શેકી લો.
- 2
પાપડ ને કોર્ન શેપ આપિ દો.
- 3
હવે ભેળ બનાવવા માટે ચવાણું,મમરા, ડૂંગળી,ટામેટા,બટાકા ને બધું મિક્સ કરો. પછી તેમાં સહેજ મરચુ,મીઠું અને ચટણી ઉમેરો પાછું બધું મિક્સ કરી લો.
- 4
હવે એક ગ્લાસ લઈ પાપડ મુકી તેમાં ભેળ ઉમેરો.ઉપર તેમાં ચાટ મસાલો ઉમેરો.
- 5
તો તૈયાર છે પાપડ ચાટ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe in Gujarati)
#GA4#week23#papadઆજે મે પાપડ કોન ચાટ બનાવ્યા છે,ખુબ જ સરસ ચટપટા ચાટ બન્યા છે બધા ને ભાવે એવા જોઇ ને જ મોઢામાં પાણી આવે એવા તો તમે પણ 1 વાર બનાવો. Arpi Joshi Rawal -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
પાપડ કોન ચાટ..#GA4 #Week23આ એકદમ ઝડપી બની જતી ચટપટી વાનગી છે. સ્નેક માટે બેસ્ટ અને easy option છે. કીડ્સ ને બહુ attractive લાગે છે. Kinjal Shah -
-
-
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat recipe in Gujarati)
#GA4#WEEK6#CHATઆ ચાટ નાનાં થી લઇ ને મોટા બધા જ ને ભાવે એવી છે ને સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ ચાટ બને છે. આવા કોરોના ના સમય માં આપડે બહાર જવા નું બહુ ઓછું રાખી છીએ તો આવુ કંઈક ચટપટું ઘર માં જ મળી જાય તો બધા જ ઘર ના ઓ ને મજા પડી જાય ખાસ કરી ને નાનાં બાળકો ને ખુબ જ મજા આવી જાય. જો તમને આ ચાટ ગમી હોઈ તો જરુર થી ટ્રાય કરજો અને કહેજો જોઈ ને કે કેવી બની છે. Sweetu Gudhka -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#Sundayspecial#cookpadgujrati#cookpadindiaઆજે કઈક ચટપટુ ખાવાનું મન થઈ ગયુ તો ... Bhavna Odedra -
ભેળ (Bhel Recipe in Gujarati)
Aao... zoome 💃Gayeeeee...Milke Dhoom Machaye.... hoooChunle Gamke Kante..... Khushiyo ke Ful 🌺 KhilayeHappy Holika Dahan to Everyone....આજે હોળી ભૂખ્યા રહેવાનું....એટલે આજના દિવસનુ સ્પેશિયલ મેનુ ભેળ રહે છે... Ketki Dave -
-
-
પાપડ કોન ચાટ (Papad cone chaat recipe in gujarati)
થોડી ભૂખ હોય ને કાંઇ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જતી એકદમ ટેન્ગી ચાટ ચટપટી છે. કોઇપણ બોમ્બે ભેળ મિક્સ કે ખાલી વઘારેલા મમરા પણ આમાં ચાલી જાય છે. ઘરમાં જે હાજર હોય એ ચવાણું, ચટણી, સલાડ લઇ લો અને સાથે ૩-૪ અડદ કે મગના પાપડ. ને બસ ૧૦ મિનિટ માં પાપડ કોન રેડી.#ફટાફટ#પોસ્ટ2 Palak Sheth -
-
-
-
પાપડ કોન ભેળ (Papad Cone Bhel Recipe In Gujarati)
#GA4#week23#પાપડ#cookpadgujarati#cookpadindiaઆ ભેળ એકદમ ઝટપટ બની જાઈ છે. ભેળ ની બધી સામગ્રી મિક્સ કરી સાથે શેકેલો અથવા તળેલો પાપડ ના ટુકડા નાખી પાપડ ના જ કોન માં ભરી ઉપર લીલી ચટણી નાખી સર્વ કરતા ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
-
-
પાપડ કોન સૂકી ભેળ(Papad Cone Dry Bhel Recipe In Gujarati)
#GA4 #Week23પોસ્ટ 1 પાપડ કોન સૂકી ભેળ Mital Bhavsar -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
-
ભીનું ભેળ(Bhini Bhel Recipe In Gujarati)
#ફટાફટમેં આજે ભીનું ભેળ બનાવી છે તમે પહેલી વાર સાંભળ્યું હશે કે ભીનું ભેળ શું હોય છે અમારે ત્યાં આ ભેળ મળે છે તેમાં બધા જ સલાડ સાંતળવામાં આવે છે. તેને સોફ્ટ કરી દેવામાં આવે છે પછી ભેળ બનાવવામાં આવે છે જે ખાવામાં બહુ જ સરસ અને સોફ્ટ લાગે છે. મેં આમાં ડુંગળી નથી ઉમેરી તમે આમાં ડુંગળી પણ ઉમેરી શકો છો. Pinky Jain -
છોલે ચણા ચાટ (chole chana chaat recipe in gujarati)
#GA4#Week6#chole chana#chatકઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.. એમાંય છોલે ચણા બાળકો ને ખુબ જ ગમે.. મેં છોલે ચણા બનાવવા માટે ચણા પલાળેલા એમાં થી થોડા પલાળેલા ચણા નો ઉપયોગ કરી ચટપટી અને ઝટપટ તૈયાર થતી છોલે ચણા ચાટ બનાવી છે.. ફટાફટ ખાવા બનાવી શકાય.. Sunita Vaghela -
-
-
બોમ્બે ની ભેળ
બાળકો ને ભુખ લાગી હોય તો ફાસ્ટ બની જાય છે આ ભેળ ટીફીન બોક્સ માં બાળકો ને આપી શકો છો. Foram Bhojak -
પાપડ કૉન ચાટ
#zayakaQueens #પ્રેઝન્ટેશનમિત્રો મે જટ પટ તૈયાર થાય એવો નાસ્તો તૈયાર કરેલ છે એ પાપડ કૉન ચાટ બના Shail R Pandya -
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626380
ટિપ્પણીઓ (2)