રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
2 વ્યક્તી
  1. ૧૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. ૧ નંગ કાંદા
  3. ૨ નંગ બાફેલા બટાકા
  4. ૧ નંગ ટામેટું
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૧ નંગ લીલુ મરચું
  7. ૧ ચમચી ધાણજીરૂ
  8. સજાવટ માટે કોથમીર
  9. ૧/૨ ચમચી હળદર
  10. ૨૫ ગ્રામ ખરી સીંગ
  11. ૧/૪ ચમચી હિંગ
  12. ચાટ મસાલો
  13. સ્વાદ અનુસાર મીઠું
  14. સ્વાદ અનુસાર મીઠું
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    એક બાઉલ મા લોટ લઈ તેમાં મરચું મીઠુ હળદળ ધાણાજીરું બાફેલા બટાકા મીઠું હિંગ નખી ને લોટ બાંધો

  2. 2

    તેમાં થી લુવા પાડી ને વણી લી અને ગરમ તેલ માં તળી લો

  3. 3

    ગરમા ગરમ આલુ પૂરી ને દહી કે ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ

Similar Recipes