રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં કાંદા ટામેટા લીલા મરચાં કોથમીર નાખી ને બધું જીનું સમારી લો
- 2
તેમાં હવે સેવ મમરા સીંગદાણા ચાટ મસાલો મીઠું સંચળ નાખી ને હલાવી ને ઉપર થી પાપડી પૂરી નાખી ને સર્વ કરો આપડી સૂકી ભેળ ત્યાર છે
Similar Recipes
-
-
-
-
-
-
-
પાણીપુરી અને સૂકી ભેળ
#GA4#WEEK26 આજે સૌની પ્રિય એવી પાણીપુરી અને સૂકી ભેળ બનાવી છે Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
સૂકી ભેળ
# ચાટ 7# લંચ અને ડિનર ની વચ્ચે ભૂખ લાગે ત્યારે આ હલ્કો ફૂલ્કો અને સ્વાદિષ્ટ નાસ્તો છે. Dipika Bhalla -
ઇન્સ્ટન્ટ સૂકી ભેળ (Instant Dry Bhel Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiસાંજ ની નાની ભૂખ માટે ઘરમાં રહેલી વસ્તુ થી ઝટપટ સૂકી ભેળ કઈ રીતે બને તે જોઈએ .આમાં મમરા સિવાય એક બે વસ્તુ ઓછી વધુ હોય તો પણ ટેસ્ટી ભેળ બની શકે . Keshma Raichura -
-
રતલામિસેવ ઓનિયન પરાઠા
#થેપલા પરાઠા પરોઠા માં ઘણા બધા પુરણ થી બનાવી છે એમાં નું આજ હું રતલામિ સેવ માંથી પરોઠા બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊😊 Jyoti Ramparia -
સૂકી ભેળ (Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26# BHELઆ મુંબઈ ની પ્રખ્યાત ભેળ છે. Deepika Yash Antani -
-
-
-
-
-
સૂકી ભેળ (Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26 સૂકી ભેળ તો હું સાંજે જ્યારે થોડી ભૂખ લાગી હોય ત્યારે અવારનવાર બનતી હોય છે આ સૂકી ભેળ માં હું મીઠી, ખાટી ચટણી નથી નથી નાખતી એટલે સૂકી ભેળ કહું છું Krishna Kholiya -
-
ફણગાવેલા મગ-મમરાની સૂકી ભેળ
#goldenapron3#week4#Sprout#Chutneyફણગાવેલા મગ અને દાળીયા ની સૂકી ચટણી સાથે ભેળ બનાવી છે . દાળીયા ની સૂકી ચટણી બનાવી ને એરટાઈટ ડબ્બામાં ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે .. સૂકી ભેળ અને ચાટ અથવા સલાડ માં આ ચટણી વાપરી શકાય છે. Pragna Mistry -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10959835
ટિપ્પણીઓ