રાંધવાની સૂચનાઓ
- 1
સુરણ ને સરખા સાફ કરી,છાલ ઉતારી, સ્વચ્છ ધોઈ ને થોડી જાડી કાતરી કટ કરી લો. એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં સુરણ, સિંધવ મીઠું નાખી મિક્સ કરી ઢાંકીને,ધીમા તાપે ચડવા દો..સુરણ નરમ થાય એટલે તેમાં લાલ મરચું પાવડર નાંખી મિક્સ કરી સરખા ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો.. બસ તૈયાર છે ફરાળી સુરણ કાતરી..
- 2
તૈયાર થયે પ્લેટ માં કાઢી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુરણ નાં કાપ
સુરણ હેલ્થ માટે ખૂબ સારુ હોય છે. જેને અલ્સર, મસા, હરસ હોય તેને માટે પણ ખૂબ સારુ કહેવાય. આજે મેઁ સુરણ નાં કાપ બનાવ્યા જે નાનાં- મોટા બધાં ને ભાવે, અને આ ફરાળ માં પણ ખાઇ શકાય.#GA4#WEEK14 Ami Master -
-
-
-
-
-
સ્પાઈસી સુરણ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩સુરણ માં ઘણા પોષક તત્વો હોય છે.. અને તેમાં પણ ચટાકેદાર સ્પાઇસી હોય તો ખુબજ ટેસ્ટી લાગે છે.. તો દોસ્તો ચાલો આજે આપણે સ્પાઈસી સુરણ બનાવશું.. Pratiksha's kitchen. -
સુરણ નું શાક.(Suran nu Shaak in Gujarati.)
#EBWeek15Post 1 સુરણ એક કંદમૂળ છે.તેમા વિટામિન્સ મિનરલ સારા પ્રમાણમાં હોય છે.આર્યુવેદ ની દષ્ટિએ બધા કંદમૂળ માં સુરણ ઉત્તમ કંદમૂળ છે.શરીર માટે ખૂબ જ ગુણકારી છે.ઉપવાસ અને વ્રત માં દહીં અને રાજગરા ની પુરી સાથે ઉપયોગ થાય છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
સુપર હેલ્ધી સુરણ સિમલા મરચાં
#લીલીપીળી સુરણ ને હિંદી માં જીમીકંદ પણ કેહવામા આવે છે.. સુરણ ને એક જડીબુટ્ટી માનવામાં આવે છે . જેમાં ઘણા પોષકતત્વો રહેલા છે.. સુરણ માં વિટામિન બી૬, ઓમેગા ૩, એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન સી, પોટેશિયમ, કોપર, આયરન, ફાઈબર, હોય છે..સુરણમાં બીટા કેવેટીન હોય છે જે કેન્સર માટે લાભદાયક છે. યાદશક્તિ વધારે છે. શ્વાસ અને ચામડી ની તકલીફ માં રાહત આપે,કફ અને અસ્થમા માટે લાભદાયક,પાચનક્રિયા મજબૂત કરે.બવાસીર માં રાહત, લિવર (યકૃત) ની તકલીફ માં રાહત, વજન ઘટાડવા માટે ઉપયોગી, છે.. શરીર ને સ્વસ્થ અને નિરોગી રાખવામાં મદદરૂપ હોય છે.. ટુંકમાં સુરણ એટલે માનવ શરીર માટે જડીબુટ્ટી નું કામ કરે છે.. તો દોસ્તો આજે આપણે આ સુપર હેલ્ધી સૂરણ અને શિમલા મરચાનું શાક બનાવશું... Pratiksha's kitchen. -
-
-
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
-
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EBઅત્યારે સુરણ સારું મળે છે. અને લોકો વ્રત,ઉપવાસ કરતા હોય ત્યારે સુરણ નું શાક ફરાળ માટે લઇ શકીએ છીએ. તે ખૂબ ફાયદાકારક હોય છે. Krishna Kholiya -
-
-
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week 15 Tulsi Shaherawala -
-
-
ફરાળી સુરણ નું દહીં વાળું શાક(Farali Suran Dahi Valu Shak Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10793036
ટિપ્પણીઓ