રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજ, લવિંગ, ઈલાયચી, મરી, જીરું, ડુંગળી, કોબીજ, ગાજર, કાજુ, ટામેટા નાખી ૫ મિનીટ સાતળવુ. પછી તેમાં વટાણા, ફણસી મીઠું, હળદર, લાલ મરચું, લીબુ, ભાત, બિરયાની મસાલો નાખી ૧૦ થી ૧૫ મિનિટ બરાબર ગરમ કરો. ઊપર તળલી ડુંગળી નાખી ને સૅવ કરો. તૈયાર છે વેજ બિરયાની. તેમ દહીં અથવા રાયતા સાથે સૅવ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10972270




ટિપ્પણીઓ