રીંગણાં બટાટા નું ભરેલું શાક

SURBHI VYAS @cook_18506045
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને લાંબી ચિપ્સ માં કટ કરો. રીંગણાં ને વચ્ચે ૪ કટ કરી ને અખા રે તે રીતે કટ કરો. હવે એક વાસણમાં ચણાનો લોટ લો તેમાં સ્વાદ અનુસાર મીઠું ૨ ચમચી લાલ મરચું ૧ ચમચી હળદર ૧ ચમચી ખાંડ ૧ ચમચી આમ ચૂર પાઉડર ૪ ચમચી ધાણજીરૂ શીંગદાણા નો ભુક્કો ૧ ચમચી તલ નાખી મિક્સ કરો. હવે આ મસાલા ને રીંગણાં માં ભરી લો. તેને એક ચારણી માં રાખી ને બાફી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે ચપટી રાય નાખો રાય કકડે એટલે તેમાં ચપટી જીરું નાખો. ચપટી હિંગ નાખો. હવે વધેલા મસાલા ને તેમાં નાખો. મસાલા ને ચડવા દો. હવે તેમાં પાણી નો છટકો કરો. હવે રીંગણાં ને બટેટા ને તેમાં નાખો. સરખું શાક ૧ ૨ મિનિટ સુધી ચડવા દો. હવે રોટલી કે રોટલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક
#સુપરશેફ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૩૦ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋 Dhara Soni -
ભરેલું મિક્સ શાક(bharelu mikx Sak recipe in Gujarati)
#સુપરશેફ૧શાકભાજી એ આપણા રોજિંદા આહારનું એક હિસ્સો છે જેના વગર આપણું ભાણું અધુરું માનવામાં આવે છે.દરેક ના ઘરમાં સુકું કે રસવાળુ શાક બનતું હોય છે એજ રીતે મેં આજે મિક્સ ચણા નો લોટ વાળું ભરેલું શાક બનાવ્યું છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7 #Week-7 સુરત ની પ્રખ્યાત સેવ ખમણી અને ચટણી. સેવ ખમણી અમીરી ખમણ ના નામે પણ ઓળખાય છે. દરેક જગ્યાએ બનાવવાની રીત પણ જુદી જુદી છે. આજે મે પારંપરિક રીત પ્રમાણે બનાવી છે. આ રીતે ખૂબ દાણેદાર અને સ્વાદિષ્ટ બને છે. સેવ ખમણી ની ચટણી સ્વાદ માં આ રીતે જ તીખી અને મીઠી બને છે. Dipika Bhalla -
-
-
મિક્સ ભરેલું શાક
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ તાજા અને મીઠા આવતા હોય છે. તો આજે મેં ભરેલા રીંગણા, મરચાં, ટામેટા અને ડુંગળી નું ભરેલું શાક અને સાથે બાજરીનો રોટલો બનાવેલો છે. શિયાળાના શાકની સ્વાદમાં વધારો કરે તે માટે મેં ગોળ _ધી અને સાથે આથેલી લીલી હળદર રાખેલ છે.#લીલી#ઇબુક૧#૭ Bansi Kotecha -
-
રસાદાર ભરેલા રવૈયા- બટેટા નું શાક
#ઇબુક૧#૩૯#સ્ટફડફ્રેન્ડસ, શિયાળામાં તીખું તમતમતું ભરેલા રીંગણ બટેટા ના શાક સાથે ગરમાગરમ બાજરી નો રોટલો ,રોટલી કે ભાખરી ને છાશ મારુ મનપસંદ ફૂડ છે. asharamparia -
-
-
રગડા પાઉં
#star#જોડીડીનર માં કંઇક નવું ખાવું હોય તો આ એક સરળ રેસિપી છે. તમે આ રગડા ને પાઉં અથવા પેટીસ સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10984800
ટિપ્પણીઓ