રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ, પાણી અને અડધો ગ્લાસ દૂધ ઉમેરીને ચોખાને રાંધવા.
- 2
હવે દહીં સારી રીતે ફેટી લેવું. એક કડાઈમાં ૧ ચમચી ઘી ગરમ કરો.
- 3
હવે, ઘી માં રાઈ ઉમેરી ને તેને ફૂટવા દેવી ત્યારબાદ તેમાં અડદ ની દાળ અને ચણાની દાળઉમેરવી પછી એ થો ડી લાલ થાય ત્યાં સુધી પકવી પછી, તેમાં આદુ, મરચું નાખો. ત્યારબાદ તેમાં લાલ સૂકું મરચું અને હીંગ નાંખો. હવે તેમાં મીઠા લીમડા ના પાન નાંખો અને હલાવો.
- 4
હવે એક મોટુ વાસણ લઈ તેમાં ઠંડા ભાત ને મૂકો ને તેમાં દહીં ઉમેરી બરાબર મિક્ષ કરી લો. અને થોડું મીઠું પણ નાખો.
- 5
હવે તૈયાર કરેલો વઘાર નાખી તેને દહીં વાળા ચોખા માં નાંખો અને બરાબર મિક્ષ કરી લો. તો તૈયાર છે કર્ડ રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)
#Mar#W1#Week 1#Riceમેં રાઈસ માં થી એકદમ ફેમસ અને બધા ને ભાવે એવો સાઉથ ઇન્ડિયન કર્ડ કોરીઅન્ડર રાઈસ બનાવ્યો છે.શિયાળો જઈ રહ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં આ રાઈસ ખાવાની મજા આવે. Alpa Pandya -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#ST ઉનાળા ની ગરમી મા જ્યારે કંઈ હળવું અને ઠંડુ ખાવા નું મન થાય ત્યારે આ કર્ડ રાઈસ બનાવી ને ખાય શકાય છે તેમાં પણ જ્યારે અડદ દાળ અને ચણા દાળ નો વઘાર કરીએ ત્યારે પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આવે છે.તે ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે.તો એકવાર ટ્રાય કરજો. Vaishali Vora -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા નો main ખોરાક ભાત છે અને નાળિયેર પણ એટલા જ પ્રમાણ માં ખવાય છે..એ લોકો ની દરેક વાનગી માં ચોખા તો હોય જ..આજે મે એમાની એક રેસિપી curd rice બનાવ્યા છે..જે authentic રીતે તેઓ બનાવતા હોય એમ.. Sangita Vyas -
કર્ડ રાઈસ
વધેલા ભાત ની સરસ recipe..થોડા મસાલા અને વઘાર સાથે દહીં એડ કરી દેવાથીભાત નું સ્ટેટસ બદલાઈ જાય છે અને એક યમ્મી રેસિપીતૈયાર થઈ જાય છે . Sangita Vyas -
-
-
વઘારેલી ઈડલી
#LBC#cookpadgujarati#cookpadindiaસવાર ના લંચ બોક્સ માં વઘારેલી ઈડલી સરળતા થી અને ઝડપ થી બની જાય અને છોકરાઓ હોય કે મોટા બધા ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#STSouth Indian TreatSimple though soulful dish.. As we say simplicity is a beauty of life. (any dish)આજે ગરમીને લીધે થતી indigestion માં શું ખાવું જેથી થોડું પેટ ભરાય, ઠંડક મળે અને ટેસ્ટ પણ સારો હોય.. તે ડિશનો વિચાર કરતાં જ કર્ડ રાઈસ યાદ આવ્યા.આ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે જે ગરમીની સીઝન માં ઠંડક આપતી, ચીલ્ડ સર્વ કરાતી ટેસ્ટી રેસીપી છે.ઝડપથી બની જતી અને bachelors કે bigginers પણ બનાવી શકે એવી રેસીપી છે. Dr. Pushpa Dixit -
કર્ડ રાઈસ(curd rice recipe in gujarati))
#સુપરશેફ4 કર્ડ રાઈસ એક દક્ષિણ ભારતીય વાનગી છે. આ વાનગી ને સાઈડ ડીશ તરીકે અથવા તો કયારેક રાત્રિ ના હળવા ભોજન માં પણ તમે લઈ શકો છો.સાઈડ ડીશ તરીકે આપણાં ગુજરાતી ભોજન સાથે પણ આ વાનગી સારી સંગત કરી શકે છે.આ વાનગી ને 4-5 કલાક પહેલા બનાવી ને ઉપયોગ મા લેવાની હોય છે.આ રીતે 4-5 કલાક પહેલા તૈયાર કરવાથી આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
કર્ડ રાઈસ
#મિલ્કી આ #મિલ્કી કોન્ટેસ્ટ માટે કર્ડ રાઈસ બનાવ્યું છે. મસ્ત બન્યું છે. સાઉથ નો ટેસ્ટ આપ્યો છે. ગરમી ની સિઝન માં એટલે ઉનાળા માં ખાસ આ કર્ડ રાઈસ ખાવું જોઈએ. આ ખાવા થી પેટ ને ઠંડક મળે છે. પેટ નીતકલીફ હોય તેમાં રાહત મળે છે. નાના બાળકો ને પણ ખવડાવાથી બાળકો પણ આરામ થી ખાઈ લે છે. આમાં દહીં નું પ્રમાણ મેં મારા ટેસ્ટ મુજબ રાખ્યું છે. તમને વધારે કે ઓછું કરવું હોય તો કરી શકાય.દહીંમાં બેક્ટેરિયા હોવાથી ડાઈજેશન પણ સારું રહે છે. અને કેલ્શિયમ પણ મળી રહે છે. Krishna Kholiya -
થયીર સાદમ (કર્ડ રાઈસ)
થયીર એટલે દહીં અને સાદમ એટલે ભાત.. દક્ષિણ ભારત માં થયીર સાદમ થી ઓળખાતા અહીં આપણે કર્ડ રાઈસ થી જાણીએ છીએ. આ એક હળવા ભોજન નો ઉત્તમ વિકલ્પ છે. ગરમી માં ઠંડા ઠંડા કર્ડ રાઈસ ખાવા ગમે છે. વળી બનવા માં પણ સરળ અને ઝડપી છે. Deepa Rupani -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@mrunalthakkar ji ની રેસિપી ફોલો કરી ડીનરમા કર્ડ રાઈસ બનાવ્યું. ખૂબ જ ટેસ્ટી થયો. Ankita Tank Parmar -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
ગરમીમાં ઠંડા કર્ડ રાઈસ ખાવાની બહુ મજા પડે. #RC2 Dr. Pushpa Dixit -
-
પુલિયોગરે રાઈસ
#રાઈસ#પુલિયોગરે રાઈસ પારંપરિક ,દક્ષિણ ની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ભોજન માં અથવા ટિફિન માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
કર્ડ (દહીં) રાઈસ
#માઇઇબુકઆ વાનગી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. જ્યારે ઘર માં રસોઈ બનાવવા માટે કોઈ પણ વૈકલ્પ ના હોય ત્યારે કર્ડ (દહીં) રાઈસ બનાવી શકાય છે. જે બાળકો પણ સારી રીતે ખાઈ શકશે. હેપ્પી કુકીંગ 😊🙏 Chandni Modi -
-
-
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
-
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR :. સાઉથ ઈન્ડિયન રાઈસ રેસિપી અલગ અલગ ટાઈપ ના રાઇસ બને છે તે મા આજ લેમન રાઈસ બનાવિયા. Harsha Gohil -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઈન્ડિયાની ટ્રેડિશનલ ડિશ છે. એ લોકો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રાઈસ બનાવે છે. એ લોકો જમવાના માં ચોખા અને ચોખામાંથી બનતી વાનગી વધારે બનાવતા હોય છે. લેમન રાઈસ ક્રંચી , ટેન્ગી ફ્લેવર એકદમ ટેસ્ટી અને yummy 😋 લાગે છે. Sonal Modha -
-
-
પુલીહોરા રાઈસ (ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન રાઈસ)
#સાઉથફ્રેન્ડ્સ, સાઉથ ઈન્ડીયન ડીસ માં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આજે મેં અહીં " પુલીહોરા" રાઈસ રેસિપી રજૂ કરી છે જે સાઉથ ઈન્ડીયન ટ્રેડિશનલ રાઈસ રેસિપી છે અને તેમાં ખટાશ માટે આમલીના પાણી નો યૂઝ થાય છે તેથી તે નો ટેસ્ટ ટ્રેન્ડી ટેન્ગી ,સ્પાઈસી અને ટેસ્ટી પણ છે😍👌 asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10967042
ટિપ્પણીઓ