રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઇ થોડીવાર ઉકળવા દો. પછી તેમાં ખાંડ નાખી મિક્સ કરી ફરીથી થોડીવાર ઉકળવા દો.
- 2
પછી એક કડાઈ માં લઇ 1ચમચી ખાંડ લઇ મિક્સ કરો. અને 2મિનિટ પછી ખાંડ મેલ્ટ થઈ જાય એટલે દૂધ માં નાખી દો.પછી દૂધ માં થોડીવાર પછી દહીં નાખી મિક્સ કરી લો.
- 3
અને 7-8કલાક માટે સેટ કરવા મૂકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મિસ્ટી દોઈ
#goldenapron2#bangali#week6આ દોઇ કલકત્તા માં ખૂબ જ ફેમસ છે અને ખાવા માં જ ટેસ્ટી તેમજ સ્વીટ લાગે છે Kala Ramoliya -
-
-
દોઈ બેંગુન
#goldenapron2આ દહીં અને રીંગણ થી બનતી રેસિપિ છે જે ઓરિસ્સા ની ખૂબ પ્રખ્યાત રેસિપિ છે. Jyoti Ukani -
-
-
મિષ્ટી દોઈ (બંગાળી સ્પેશિયલ)
#goldenapron2Week 6આ મિષ્ટી દોઈ ગાડી ની ફેમસ મીઠાઈ છે આ મીઠાઈ માટીના વાસણમાં બનાવવો મારી પાસે નથી એટલે મેં સ્ટીલમાં બનાવી છે માટીના વાસણમાં બનાવીએ તો એકદમ સરસ અને ઘટ્ટ બને છે Pinky Jain -
ભાપા દોઈ
#goldenapron2#વીક૬#વેસ્ટ બેંગાલવેસ્ટ બેંગાલ ની ખૂબ જ પ્રખ્યાત સ્વીટ ડિશ. Radhika Nirav Trivedi -
મિશ્ટી દોઈ
#goldenapron3#Week 3#Milkમિષ્ટી દોઈ બંગાળ ની આઈટમ છે જેમ આપણે ગુજરાતીઓ દહી સાકર ખાઈને મોઢું મીઠું કરે છે તે જ રીતે બંગાળમાં પણ કઈ પણ શુભ અવસર ઉપર મિષ્ટી દોઈ બનાવવા નો રિવાજ છે તો આજે આપણે પણ મિસ્ટી દોઈ કેવી રીતે બને છે તે જોઈશું Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
બંગાળ ફેમસ મિસ્ટી દોઈ
#ઈસ્ટ હેલો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે બંગાળ famous મિષ્ટી દોઈ ની રેસિપી શેર કરીશ.. જે ખૂબ જ ઝડપથી થઇ જાય છે. અને બનાવવામાં પણ ખૂબ સરળ છે.. તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
મિસ્ટી દોઈ (મિસ્ટી દહીં)
દહીં, દોઈ, યોગર્ટ, થૈયર એ દહીં ના વિવિધ નામ છે. દહીં એ આપણા રોજિંદા ભોજન નું મુખ્ય ઘટક છે. જેનો ઉપયોગ આપણે એમજ દહીં તરીકે, રાઈતા માં, કઢી, છાસ વગેરે રૂપ માં કરીયે છીએ. મિસ્ટી દોઈ એ બંગાળ નું પારંપરિક અને પસંદીદા ડેસર્ટ છે. બંગાળી લોકો આ દહીં ને ભોજન પછી ખાઈ છે. Deepa Rupani -
-
મેંગો દોઈ
પાકી કેરી અને દહીં નું સ્વાદિષ્ટ મિશ્રણ...જે આપ સૌ ને પસંદ આવશે. તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ને ઉમેર્યું છે જે તેને સરસ ગાઢું બનાવે છે. તેને બેક કર્યું છૅ. Deepa Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11027404
ટિપ્પણીઓ