રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાડકી દહી
  2. 1વાડકી ખાંડ
  3. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ખાંડને પી ગાળો

  2. 2

    હવે પીગળે ખાંડ ની અંદર દૂધ ની ઉમેરો દૂધ ને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તે ઊકળે

  3. 3

    દહીમાંથી બધું પાણી શોષાઈ જાય તેને ની તારી દો

  4. 4

    હવે આ દહીંને એક વાડકા માં લય ને તેને બરાબર રીતે ફેંટો જેથી કરીને તેમાં એક બી રહી ના જાય

  5. 5

    હવે એક માટી ના ગ્લાસમાં આ દહીંને આઠ કલાક માટે બરાબર થી જવા દો તેની ઉપર એલ્યુમિનિયમનું પેપર ઢાંકી દો

  6. 6

    હવે તેને આઠ કલાક રહ્યા બાદ ચેક કરો અને પછી તેને સર્વ કરો આમ મિષ્ટી દહીં તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
devarshee
devarshee @cook_19298956
પર

ટિપ્પણીઓ

Similar Recipes