રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ ને મિક્ષ કરો. પછી તેમાં પાલક, મેથી ની ભાજી, અને બધા મસાલા નાખી મિક્ષ કરો. પછી તેમાં પાણી જરુર મુજબ નાખી થેપલા નો લોટ બાંધો અને ૧૦ મિનિટ સુધી રાખો.
- 2
પછી તેમાંથી નાના નાના લુવા બનાવી લો અને થેપલા બનાવી તેલ નાખી શેકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઓટસ પાલક વિથ પનીર સ્ટફ્ડ જીની ડોસા
જયારે ડાયેટ ફોલૉ કરતા હોવ ત્યારે આ ટેસ્ટી ડીશ ચોક્કસ ટ્રાઈ કરાય . Santosh Vyas -
-
-
-
મિક્સ વેજીટેબલ થેપલા
બધા શાકભાજી ખાય ન શકીએ તો આ રીતે થેપલા માં નાખી ને પણ બધા શાકભાજી ખાય શકાય છે ને હેલ્થ ના માટે પણ બેસ્ટ.બાળકો ને પણ તમે આપી સકો છો એમને ખબર પણ નાઇ પડે કે વેજીટેબલ નાખ્યા છે. PritY Dabhi -
-
-
-
-
-
-
-
-
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#RC4 મેથી પાલક ની ભાજી,લીલા ધાણા માથી બનેલા આ થેપલા ટેસ્ટી પણ છે અને હેલધી પણ છે. Rinku Patel -
-
-
-
-
ઓનિયન અપ્પે
ઓનિયન અપ્પે.સાઉથ ઈન્ડિયા ની રેસીપી છે.. જે ઈડલી ના લોટ મા થા બને છે... એની ફયૂજન રેસીપી છે .. .રવા ઓટસ રાગી ના લોટ થી બનાવી છે..્્#માસ્ટરકલાસ#૨૦૧૯ Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11070325
ટિપ્પણીઓ