મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 ચમચીહળદર
  3. 1 ચમચીમરચું
  4. 1 નાની ચમચીઅજમો
  5. 1/2 નાની ચમચીહિંગ
  6. જરૂર મુજબ મીઠું
  7. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાઉલમાં લોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા લઈ એક ચમચી તેલ નાખી હલાવી જરૂર મુલબ પાણી નાખી થેપલા નો લોટ બાંધી થોડી વાર રેસ્ટ આપો

  2. 2

    હવે લોટ મેથી લુવો કરી તેને વણી લો ત્યારબાદ તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેની ઉપર થેપલું મૂકી બંને બાજુ જરૂર મુજબ તેલ લગાડી ગુલાબી થાય ત્યાં સુધી કરી લો તૈયાર છે થેપલા બાળકો ને લંચ બોક્સ માં થેપલા શાક આપી શકાય.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes