રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં તેલ ગરમ કરો તેમા જીરું, હીંગ નાખી સમારેલા શાકભાજી નાખવા.પછી બધા મસાલા નાખીને હલાવુ.હવે તેમાં પલાળેલા ચોખા નાખી થોડું પાણી નાખી કુકર બંધ કરી બે સીટી વગાડી લો.
- 2
હવે ગેસ બંધ કરી કુકર ખોલીને જોશો ત્યારે તૈયાર છે સ્વાદિષ્ટ યમ્મી ભાજી પુલાવ. હવે તેમાં સમારેલી કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ તવા પુલાવ (Veg Tawa Pulav Recipe in Gujrati)
#ભાત/ #ચોખા #પોસ્ટ_૨આજે લંચ માટે બમ્બૈયા સ્ટાઈલ વેજીટેબલ તવા પુલાવ બનાવ્યો. સાથે બુંદી રાઈતુ અને પાપડ. Urmi Desai -
-
-
-
તવા પુલાવ
#તવા # શિયાળામાં બધા જ શાક ભાજી મળી શકે છે પુલાવ અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ તવા પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
ઘઉં નાં ફાડા નો પુલાવ
#ડિનર#સ્ટારઆપણે લગભગ પુલાવ ચોખા નો જ બનાવીએ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ માટે આ પુલાવ બનાવી શકાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
રેડ વેલ્વેટ ભાજી😍
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન જેવી પરિસ્થિતિ માં સિમ્પલ અને હેલ્ધી ખોરાક આવકાર્ય છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે આપણે કેટલાક શાકભાજી નો સ્ટોક કર્યો હોય તે સ્વાભાવિક છે. હવે આપણી પાસે અવેલેબલ શાક માંથી એક ટેસ્ટી ભાજી બનાવી ને એટ્રેકટીવ નામ સાથે સર્વ કરીએ તો થોડું ચેન્જ પણ મળશે અને બઘાં ને ભાવતું હેલ્ધી ભોજન પણ. રેડ વેલ્વેટ ભાજી પણ એક આવા જ વિચાર સાથે સર્વ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેથી મટર પુલાવ
#ડિનર# સ્ટારવરસાદી વાતાવરણ મા તળેલા ભજિયા ની જગ્યા પર મેથી ની ભાજી નો સ્વાદ અલગ રીતે માણીએ Prerita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11147090
ટિપ્પણીઓ