ચોખા ના લોટ નું ખીચું

Khyati Dhaval Chauhan @the_veggie_vogue
ચોખા ના લોટ નું ખીચું
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી લઈ ગેસ પર મૂકો. એની અંદર તલ અજમો જીરું લીલા મરચાની પેસ્ટ અને સ્વાદાનુસાર મીઠું નાખી દો. પાણી ઉકળે એટલે ખાવાનો સોડા અને સમારેલા લીલા ધાણા નાખો વ્યવસ્થિત હલાવો અને બેથી ત્રણ ઊભરા આવે એટલે એની ગેસ બંધ કરી દો.
- 2
હવે એની અંદર ચોખાના લોટ નાખો અને વેલણથી ફટાફટ હલાવતા જાઓ. ગાંઠા ન રહે એ રીતે હલાવી અને વ્યવસ્થિત લોટ બનાવી લો. સ્ટીમર માં પાણી નાખી તૈયાર કરી ગરમ કરવા મૂકો અને એની થાળીમાં તેલ પાથરી લો. ત્યારબાદ બનાવેલું લોટ થાળીમાં પાથરી દો. પંદરથી વીસ મિનિટ માટે લોટ બાફી લો.
- 3
ચેક કરી લેજો કાચો હોય તો હજુ બેથી ત્રણ મિનિટ માટે બાફી લો. ગરમાગરમ લોટ ઉપર કાચું તેલ રેડી અને અથાણાનો મસાલો છાંટી ને સર્વ કરો.
Similar Recipes
-
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
પાણીપુરી ફ્લેવર ચોખા ના લોટ નું ખીચું
અમદાવાદમાં દેવ દિવાળીના દિવસે રાયપુર સારંગપુર માં પાણીપુરીનો મેળો ભરાય. સાંજે અમે પાણીપુરી બનાવીએ.મારી દીકરી બહારની પાણીપુરી ખાતી નથી એટલે એ દિવસે હું ઘરે પાણીપુરી બનાવું. પાણીપુરી નું પાણી વધ્યું હતું તેમાંથી મેં પાણીપુરી ફ્લેવરનું ચોખાનું ખીચું બનાવ્યું. ખુબ જ સરસ અને ટેસ્ટી બન્યું.ખીચુ ભાવતું હોય તો એક વખત આ ખીચું જરૂરથી ટ્રાય કરજો#MBR2Week2 Priti Shah -
ખીચું
મમ્મી ના હાથથી બનેલું ખીચું બહુ જ ટેસ્ટી લાગે છે, રવિવાર હોય તો મમ્મી ખીચું તો બનાવે જ. ગરમ ગરમ ખીચું અને અથાણાં નું મસાલો સાથે ખાવાની મજા જ અલગ છે. Harsha Israni -
-
મગ નું ખીચું
#કઠોળમિત્રો બાળકો હંમેશા એવું જ વસ્તુ માગંતા હોય છે જે દેખાવે સારી હોય આપણે ત્યાં ગુજરાતમાં ખીચું ખૂબ જ ફેમસ છે તો ચાલો આપણે આજે મગનું ખીચું બનાવી બાળકોને પૌષ્ટીક આહાર આપીએ. Khushi Trivedi -
ચોખા ના લોટ નુ ખીચુ(khichu recipe in gujarati)
#વેસ્ટ#ગૂજરાતખીચું એટલે ગુજરાતની પ્રસિદ્ધ નાસ્તાની વાનગી આતો જો મળી જાય તો ગુજરાતના લોકોને તો મજા જ પડી જાય. આ કાચા તેલની સાથે પણ પરોવામાં આવે છે . આની સાથે મેથીનો સંભારો પણ બહુ જ સારો લાગે છે અથવા તો મરચું અને શેકેલા જીરાનો પાઉડર ઉપર ભભરાવીને પરોસવા માં આવે છે.મેં આજે આમાં લાલ મરચા પીસીને ઉમેર્યા છે તમે આમાં લીલા મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. કોથમીર પણ આમાં ઉમેરી શકો છો. Pinky Jain -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું એ દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે. આ ખીચાને પાપડીના લોટ તરીકે પણ ઓળખાય છે. આ વાનગી ઝટપટ બની જાય છે, ખાવામાં healthy અને ટેસ્ટી છે.અમારા ઘરમાં આ ખીચુંને "ખિચી" કહેવાય છે. Vaishakhi Vyas -
પાપડી નો લોટ
#RB19ઝટપટ ભૂખ સંતોષવા ને વરસાદ ની મઝા લેવા.ગરમ ગરમ ખીચું ખાવાની મઝા જ ઔર છે. Sushma vyas -
ઘઉંના લોટ નું ખીચું
આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી વાનગી છે સાંજે આપણે એકદમ લાઈટ ખાવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે Rita Gajjar -
આચારી ખીચું (Achari khichu recipe in Gujarati)
#EB#Week4ખીચા સાથે આચાર મસાલો એ કોમ્બિનેશન ખૂબ ભળે છે.... આપણે બધા જ ખિચા ઉપર આ આચાર મસાલો છાંટી ને ખાઈએ છીએ... આજે મેં તેનો ખીચા બનાવવામાં ઉપયોગ કરેલો છે. આ ખીચું મે માઇક્રોવેવ માં બનાવેલું છે Hetal Chirag Buch -
ચોખાના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
ડિનર માં પણ ચાલે અને સ્નેક તરીકે ખાવું હોયતો પણ ઉત્તમ છે.સાથે અથાણાં નો મસાલો અને સીંગતેલ હોયએટલે મજ્જા પડી જાય . Sangita Vyas -
મસાલા ખીચું
#RB10#WEEK10(મસાલા ખીચું બધાને ખૂબ જ ભાવે છે અને એમાં પણ વરસાદ વરસ તો હોય અને ગરમાગરમ ખીચું બનાવીને ખાવાની ખૂબ જ અલગ મજા આવે છે) Rachana Sagala -
જુવાર નું ખીચું (Juvar khichu recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad ખીચું ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડીયન્સ માંથી અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. ઘઉંનું ખીચું, ચોખાનું ખીચું, બાજરીનું ખીચું, કોથમીર ખીચું, પાલક ખીચું વગેરે વિવિધ પ્રકારના ખીચું બનાવવામાં આવે છે. મેં આજે જુવાર નો ઉપયોગ કરીને તેમાંથી જુવાર નું ખીચું બનાવ્યું છે. જુવાર ને દળી તેનો લોટ બનાવી તેમાંથી આ ખીચું બનાવવામાં આવે છે.આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને તેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંજુવાર ના લોટ નું ખીચું ચોખા નાં લોટ ની જેમ જ બનાવવા નું હોય છે.. ટેસ્ટ માં પણ બેસ્ટ હોય છે.. એમાં ય મેથી નો મસાલો અને સીંગતેલ સાથે ખાવાથી તો મોજ પડી જાય છે..😋 Sunita Vaghela -
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4 ખીચું એટલે નાના મોટા સૌનું ફેવરીટ.પણ આજે મેં એમાં લીલા કાંદા અને ધાણા નાખી એને સુપર યમ્મી ખીચું બનાવ્યું છે.આ રેસિપી મને મારા સાસુએ શીખવી છે.એક વાર ટ્રાય કરશો તો દર વખતે આવું જ બનાવશો. Payal Prit Naik -
મોરૈયા નું ખીચું (Moraiya Khichu Recipe In Gujarati)
#CB9આજે અગિયારસ છે તો ને મોરૈયા નું ખીચું બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
જુવાર ચોખાનું ખીચું (Sorghum Riceflour Khichu Recipe In Gujarati)
રવિવારની વરસાદી ઋતુમાં ગરમાગરમ પૌષ્ટિક ખીચું મળી જાય તો બીજું કંઈ ના જોઈએ.....સાથે કાચું શીંગ તેલ અને અથાણાં નો મસાલો હોય પછી જલસો પડી જાય..😋 Sudha Banjara Vasani -
-
ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
"ખીચું" ગરમ-ગરમ ખાવાની ખૂબ મજા આવે. કહેવાય છે કે ગુજરાતના પટેલ લોકો નું ખીચું ખૂબ જ સરસ બનતું હોય છે. ખીચા ને "પાપડીનો લોટ" પણ કહેવાય છે. ઘરોમાં ગરમ નાસ્તા તરીકે ખવાતા આ ખીચા એ હવે "સ્ટ્રીટ ફૂડ"માં પોતાનું સ્થાન જમાવ્યું છે.#RC2 Vibha Mahendra Champaneri -
ચોખાનો અને ઘઉં ના લોટ નું ખીચું
જય જિનેન્દ્ર આથી જો ચોખાના લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને બનાવેલો છે જેને mustard oil સાથે ખાવાથી બહુ ટેસ્ટી લાગે છે .દહીં સાથે પણ બહુ સારું લાગે છે Pinky Jain -
ચોખા નું ખીચું (Chokha Khichu Recipe In Gujarati)
#cookpad Gujarati# ચોખા નુ ખીચુંશિયાળાની સિઝન ચાલુ થાય, અને ઠંડીમાં ગરમ ગરમ ખીચુ ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે આજે મેં ચોખા નુ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
-
ખીચું (પાપડીનો લોટ) (Papdi no lot recipe in Gujarati)
#GA4#Week4#Gujaratiપાપડી નો લોટ એ ચોખાના લોટમાંથી બનાવવામાં આવતી પરંપરાગત ગુજરાતી વાનગી છે. ચોખા ના લોટને પહેલાં ગરમ પાણી માં થોડા જરુરી મસાલા સાથે મીક્ષ કરવામાં આવે છે, અને પછી એને બાફવામાં આવે છે. એ સામાન્ય રીતે ખીચું કે ખિચ્યા એવા નામ થી પણ ઓળખવામાં આવે છે. તેમાં ખુબ જ ઓછા મસાલા જે ઘરમાં જ હોય જેમકે, લીલી મરચાં,આખું જીરું , મીઠું, ખારો અને જરા સોડા નાંખી ને બનાવવાનાં આવે છે. બધાની તે બનાવવા ની રીત ઘર મુજબ બદલાય છે. બધા પોતાના ટેસ્ટ મુજબ બનાવતાં હોય છે. ઘણાં લોકો એમાં તલ અને અજમો પણ ઉમેરતાં હોય છે.ગુજરાતીઓ ની ઘરે આ પાપડીનો લોટ એટલેકે ખીચું અવાર નવાર બનતું જ હોય છે. મોટે ભાગે બધાં ઉનાળાની ગરમી માં આખા વરસ માટે પાપડી બનાવી ને મુકે, એટલે એ સમય પર તો ખાસ બધા ની ઘરે આ લોટ બનતો હોય છે. એક કીલો ચોખાનો લોટ હોય તો 20 ગ્રામ મીઠું અને 20 ગ્રામ ખારો યુઝ કરી પાપડી નો લોટ બનાવવવો. મારી મોમ નું માપ છે, એકદમ પરફેક્ટ માપ છે. બહુ જ સરસ પાપડી બંને છે.મારો અને મારી દિકરી નો આ પાપડી નો લોટ ખુબ જ ફેવરેટ છે. એકદમ મસ્ત ચટાકેદાર.. મઝા પડી જાય ખાવાની, બાફેલો હોય એટલે નડે પણ નહિ. અમે ઘણી વાર નાસ્તામાં કે કેટલીક વાર લાઈટ ડીનર કરવું હોય તો આ ખીચું બનાવતાં હોઈએ છીએ. જલદી પણ બની જાય અને કશું સરસ ખાધા નો આનંદ પણ આપે. ઘણાી વાર ઘણાં ને એ બાફેલા લેટ ને જોઈને ખાવાનું મન ના થાય, સાદું સીધું લોટ નું લોચા જેવું લાગે, એટલે એ લોકો માટે મેં આજે નાના મોલ્ડમાં મુકી બાઈટ સાઇઝ નું કર્યું છે. એટલે એ જોઈને પણ ખાવાનું મન થઈ જાય.#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંસૌરાષ્ટ્રમાં ખીચું કહેવાય.. વડોદરા માં પાપડી નો લોટ... ગરમાગરમ ખીચું ખાવાનું મન દરેક ને થાય.. એમાં સીંગતેલ અને મેથી નો મસાલો ઉમેરી ખાવા થી મોજ પડી જાય.. Sunita Vaghela -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 Week-9 ખીચું ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. આ એક સામાન્ય વાનગી જે ગુજરાતી ઘરો માં બનતી જ હોય છે.આજે મે ગ્રીન ખીચું બનાવ્યું છે. લીલા મસાલા વાળુ ખીચું, ઉપર તેલ અને મેથી નો મસાલો નાખી સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ અને દસ જ મિનિટ માં બનતી વાનગી છે. સવારે બ્રેકફાસ્ટ માં અથવા સાંજે નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ખીચું(Khichu Recipe in Gujarati)
આમ તો પાપડી નો લોટ દરેકે દરેક વ્યક્તિને ભાવતો હોય છેપણ જો તેને સ્ટાર્ટર ના ફોર્મ માં રજૂ કરવામાં આવે નાના મોટા દરેકને તે ભાવે છેવ્યક્તિ એમ કહે કે મને પાપડી નો કે ખીચું નથી ભાવતો પણ જો તેની રીતે રજૂ કરવામાં આવે તો તે વ્યક્તિ સો ટકા ખાવા માટે લલચાય છેતમે પણ જો આ રીતે ખીચું બનાવશો તો તમે વારંવાર બનાવતા થઈ જશોઆ ખીચું મારી બેબી નું ફેવરિટ છે#trend4 Rachana Shah -
ખીચું(Khichu recipe in Gujarati)
#trend4#week4ખીચું પણ ગુજરાતીઓના ફેવરીટ નાસ્તો છે. તેને પાપડીનો લોટ પણ કહેવામાં આવે છે શિયાળામાં સવારમાં નાસ્તામાં ગરમાગરમ ખીચું મળી જાય તો ગુજરાતીઓને નાસ્તો કરવાનો જલસો પડી જાય. Dimple prajapati -
-
ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#PSવરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11168063
ટિપ્પણીઓ