મેથી ના થેપલાં

asharamparia
asharamparia @Asharamparia

#એનિવર્સરી 
# વીક ૩ 
"મેથી થેપલાં "😍

ફ્રેન્ડસ, ગુજરાતી હોય અેટલે મૈનકૌર્સ થેપલા વગર અઘુરો સાથે કોઇપણ લેડીઝ નું હાથવગું રેસિપી નું સાધન એટલે ડિફરન્ટ ટાઈપ ના થેપલાં 😜 આમપણ, "જ્યાં - જ્યાં વસે ગુજરાતી ત્યાં હોય થેપલાં ની હાજરી"😅😋 તાજેતરમાં બનેલું સ્લોગન" by me😅😜
ફ્રેન્ડસ ,આજે ગારીયાધાર ની પ્રખ્યાત " રતિભાઈ ની કળી" એટલે સેવ નું પેકેટ અમારા એક સંબંધી લઇ આવેલા . ખુબ જ ટેસ્ટી એવી સેવ થેપલાં સાથે સર્વ કરી. આમ પણ , થેપલાં સાથે છુંદો, ગરમાગરમ ચા , રાઈ વાળા આથેલા મસ્ત મરચાં .. સાથે કોઇ ફરસાણ હોય તો મજા પડી જાય ખરું ને?😋😋🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ઝીણી સમારેલી લીલી મેથી
  2. ૨ કપ ઘઉંનો લોટ
  3. ૨ ચમચી ચણાનો લોટ
  4. ૧ ચમચી લસણની પેસ્ટ
  5. ૩ ચમચી લાલ મરચું પાવડર
  6. ૧ ચમચી હળદર
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૩ ચમચી તેલ મોણ માટે
  9. જરુર મુજબ તેલ સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો અને ચણાનો લોટ તેમજ ઉપર જણાવેલા બધા જ ઈનગ્રીડિયન્ટસ ઉમેરી રોટલી જેવો લોટ બાંધવો. લોટ ને ૧૦ મિનિટ રેસ્ટ આપી તેમાંથી મિડિયમ સાઈઝ નું થેપલુ વણી લો.

  2. 2

    ગરમ તવી પર તેલ લગાવી થેપલાં ને બંને સાઇડ લાઈટ બ્રાઉન સેકી લો. ગરમાગરમ થેપલાં એક ઉપર એક ગોઠવવા થી પતલા હોવા છતાં એકદમ સોફ્ટ રહેશે.

  3. 3

    હવે ગરમાગરમ થેપલાં ને ચા સાથે,આથેલા મરચાં, કોઇપણ ફરસાણ, છુંદો સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes