મેથી ના થેપલાં.(Methi na Thepla Recipe in Gujarati.)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#બુધવાર
# પોસ્ટ ૧
થેપલાં અને ગુજરાત એકબીજા ની ઓળખ છે.વિદેશ માં પણ ગુજરાત ના થેપલાં જાણીતા છે.નાસ્તા કે ડીનર માં ઉપયોગ કરી શકાય.મસાલા ચા,અથાણું,દહીં કે મરચાં સાથે સારા લાગે.તેની સુગંધ ખાવા માટે લલચાવે છે.મારા પરીવાર ની મનપસંદ વાનગી છે.ચાર- પાંચ દિવસ સુધી સારા રહે એટલે પ્રવાસ દરમિયાન ઉપયોગ થાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ બાઉલ ઘઉં નો લોટ
  2. ૨ ચમચી ચણા નો લોટ
  3. ૩ ચમચી તેલ
  4. ૨ ચમચી દહીં
  5. ૨ ચમચી તલ
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી મીઠું
  8. ૧ ચમચી દળેલી ખાંડ
  9. ૨ ચમચી લાલ મરચું
  10. ૧ ચમચી લસણની પેસ્ટ
  11. ૨૫૦ ગ્રામ મેથી ની ભાજી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ઘઉં નો લોટ અને ચણા ના લોટ માં મોણ નાખી બધા મસાલા નાખો.મેથી ની ભાજી મિક્સ કરી મધ્યમ લોટ બાંધવો.

  2. 2

    ૧૦ મિનિટ પછી ગોળ લુઆ પાડી ગોળ થેપલાં વણી લેવા.બે બાજુ તેલ વડે શેકી લેવા.

  3. 3

    ગરમ અને ઠંડા બે રીતે ઉપયોગ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes