ચોળા ની દાળ ને બે ત્રણ કલાક પલાડી રાખો પછી તેને કશ કરી ખીરૂ તૈયાર કરી ભજીયા ઉતારવા
દહીં ને કશ કરીને તેમાં ચણાનો લોટ નાખી દો.
તેલ મૂકી તેમાં વઘાર કરી દહીં નું મિશ્રણ ઉમેરો.મસાલા નાખી ઉકળવા ડો.
10 મિનિટ પછી ગેસ બન્ધ કરો.
ઉકળે એટલે કઢી માં ભજીયા નાખો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ