આલુ પરાઠા

Needhi Pradipbhai Mehta
Needhi Pradipbhai Mehta @cook_19698935

#GS

આલુ પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. Ingredient
  2. ૩ બાફેલા બટાકા
  3. ૧/૪ ચમચી ગરમમસાલો
  4. ૧/૪ ચમચી ચાટ મસાલો
  5. ૧ ચમચી ખાંડ
  6. ૧/૪ ચમચી તીખા નો પાઉડર
  7. ૧/૪ ચમચી મરચું
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧ કપ ઘઉં નો લોટ
  10. મીઠું,જીરૂ અને તીખા નો પાઉડર જરૂર મુજબ
  11. તેલ જરૂર મુજબ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં બધુ નાખીને પરાઠા નો લોટ બાંધી લો.

  2. 2

    બટેટા નેં બાફીને બઘો મસાલો બનાવી લ્યો.

  3. 3

    પરોઠા ને ગોળ વાળી ને હાફ મા મસાલો લગાવી ને તેને હાફ ફોલ્ડ કરી દો

  4. 4

    પછી તેને સેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Needhi Pradipbhai Mehta
Needhi Pradipbhai Mehta @cook_19698935
પર

ટિપ્પણીઓ

Similar Recipes