રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં બે ચમચી ઘી નાખી અને ગરમ પાણીથી લોટ બાંધી લેવો પછી તેના મુઠીયા વાળી લેવા અને તેને ઘી ની અંદર તળી લેવા ઘી ની અંદર તળી લેવા પછી તેને મિક્સરમાં જારમાં ભૂકો કરી લેવો પછી એક કડાઈમાં ૧ વાટકો ખાંડ મૂકી અને તેની એક તારની ચાસણી લેવી પછી તે માન ભૂકો નાખી દેવો પછી એલચીનો ભૂકો નાખી દો માથે ઠરી જાય પછી તેના લાડુ વાડી લેવા તૈયાર છે આપણા બેસન લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન કે લડ્ડુ (Besan Laddu Recipe In Gujarati)
#PRપર્યુષણ પર્વ પર મગસ, મોહનથાળ, ચુરમા ના લાડુ જેવી ટ્રેડિશનલ મીઠાઈ પણ બનતી હોય છે. આજે મેં અહીં ઘાબો દેવાની કે તળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બેસન લડડુ બનાવાની રેસીપી શેર કરી છે. લોટ સેકવા માં થોડી તકેદારી રાખી ને એકદમ પરફેક્ટ બેસન લડડુ સરળતાથી અને ઝડપથી બની જશે. ચણાના ઝીણા/ રેગ્યુલર લોટ માંથી જ લાડુ બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
બેસન કે લડ્ડુ (Besan Ladoo Recipe In Gujarati)
આજે મે મારા કાનુડા માટે બેસન ના લડ્ડુ એટલે કે તેમને પ્રિય એવા મગશ ના લાડુ બનાવેલ છે. એ પણ એકદમ બજાર માં મલે એવા. કેવા બન્યા છે એ જરૂરથી કહેજો. Vandana Darji -
-
-
-
-
-
-
બેસન લડ્ડુ
#હેલ્થડેખુબ ખુબ આભાર કૂક પેડ કે જેમને અમને તો તક આપી જ છે અમારી રસોઈ કલા દર્શાવવાની પણ આજે અમારા બાળકો ને પણ એમાં સામેલ કરીને એમને પણ એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડયું છે. અહીં હું દિલ થી ખાસ આભાર મનુ છું દિશા મેડમ નો. એમના માર્ગદર્શન વિના હું એટલે સુધી ના પોહોચી શકત.દીકરી વહાલ નો દરિયો અને ખરેખર આ વાત આ દીકરીઓ સાચી પુરવાર કરે છે.હું નિયમિત મારી રેસીપીઝ પોસ્ટ કરતી હોઉં ચુ પણ ઘણા દિવસો થી મારી બેબી બેસન ના લડ્ડુ માટે કહી રહી હતી અને પછી આજે આ સ્પર્ધા નું જાણ્યું એટલે એને કહ્યું કે હું એને માર્ગદર્શન આપું અને એ બનાવશે, અને ખરેખર એને આ રેસીપી મારા માર્ગદર્શન હેઠળ એટલી સરસ રીતે બનાઈ મને લાગ્યું કે ખરેખર હવે એ મોટી થઇ ગઈ છે. પ્લેટિંગ નો આઈડિયા પણ એને જ કહ્યો અને પ્લેટિંગ એને જ કરી. દીકરી ના હાથ ની બનેલી પેહલી મીઠાઈ ની મીઠાશ જીવન ભાર ના ભૂલી શકાય.અહીં હું એના હાથે બનાયેલા બેસન ના લડ્ડુ ની રેસીપી ની સાથે સાથે એની રીત પણ લખી રહી છું. Santosh Vyas -
બેસન લાડુ (Besan laddu recipe in Gujarati)
#મોમમારી મમી ને દાદી નાની બનાવતા તે વાનગી મે આજે મારા બાળકો માટે બનાવી છે. બહુ જ સ્વાદીષ્ટ બન્યા લાડુ Shital Bhanushali -
મલાઈ મોહનથાળ (Malai Mohanthal Recipe In Gujarati)
રક્ષા બંધન આવી રહી છે, તો શુદ્ઘ, સાત્વિક, પૌષ્ટિક અને ખૂબ જ ઓછાં ખર્ચ માં ઘર માં રહેલી વસ્તુ માં થી તમારા હાથે જ બનાવો તમારા વ્હાલા ભાઈ માટે મિઠાઈ. #SJR soneji banshri -
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#SJR તહેવારો નો મહીનો ને વાનગી નો રસથાળ. આવતી કાલ બોળચોથ છે તો ગૌ માતા ની પૂજા કરી મગજ નો લાડું બાજરી ના રોટલા મગ ધરાવાય છે. અમારે ત્યાં તો અણગો ને પ્રદોષ કરવા નો રીવાજ છે. ને ગૌ ધન જયારે પાછું ફરે ત્યારે જ પૂજા કરી અણગો કરીએ. HEMA OZA -
-
-
મેસુબ (Mesub Recipe In Gujarati)
મેસુબ એક એવી મીઠા છે જે ઘરે બનાવવાની રીત ખુબ જ અઘરી છે પણ પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો એટલી સહેલી છે. ્ Pinky bhuptani -
-
-
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#Weekendreceip આજે દિવાસા નો તહેવાર છે બહેનો આજે ચાર દેવી ઓ ની પૂજા કરે છે, અને એકટાણુ મિષ્ટાન્ન ખાઇ ને કરે છે. મેં આજે ઘઉં ના લોટ નો શીરો બનાવ્યો 🙂 Bhavnaben Adhiya -
-
બેસન લડ્ડુ
#દિવાળી#ઇબુક#Day29આ લડ્ડુ બેસનને ઘીમાં શેકીને તેમાં દળેલી ખાંડ ઉમેરીને સરળ રીતથી બનાવ્યા છે જે જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
-
-
સીંગ પાક(Sing pak Recipe in Gujarati)
#GA4#Week12આ શિયાળાની ઠંડીમાં નવી માંડવી ની આવક શરૂ થતા જ અમારા ઘરે આ માંડવી પાક અચૂક બને છે જે ખાવામાં ખૂબજ પૌષ્ટિક હોય છે મેં પરફેક્ટ માપ સાથે માંડવી પાક બનાવેલું છે જે મારા પરિવારમાં બધાને ખૂબ જ આવે છે. Komal Batavia -
બેસન હલવા (Besan Halwa Recipe In Guajarati)
#WD વુમન્સ ડે પર આજની મારી રેસીપી હુ ક્રિષ્નાબેન જોશી ને Dedicate કરુ છુ, બેસન હલવો ખુબ જ ટેસ્ટી બને છે #Krishna_Joshi Bhavna Odedra -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11196357
ટિપ્પણીઓ